________________
نهفا
મણિને થાથી ઘણો લાભ થાય છે. કેટલીક ચીન એવા કુળમાં સ્વાભાવિક જ પ્રાપ્ત હોય છે. અનળકાકાહાર એ ઉમણુંના હિંદુને માટે લગભગ કુળધર્મ છે. આ બધુ–પિતાના સગા વર્ગ. કાકા, ભાઈ, ભાંડ કે હરતા માણસ અનુકુળ હોય તે ધર્મ શીખ છે, પ્રેરે છે અને માણસ એક જાતના સુંદર વાતાવરણમાં જ રહે છે. આ સુંદર અભાંડુને રોગ અનુકૂળતામાં કેટલો વધારો કરે છે તે અનુભવે જ સમજાય તેડી ભવ છે.
વિભવ–પૈસા વગેરે. પૈસા કિંમત વગરની ચીજ છે, પણ સાંસારના રહેવારમાં ધાબાનને અમુક લાલે મળે છે. એ જેને મળ્યા હોય તે સુંદર. બાકી તુ મને તેણે તેની અબળખા કે ઈચ્છા ન કરવી.
રૂપ–પિતાને સારું રૂપ મળવું અને પોતે કપ્રિય થવું, આકર્ષક થવું એ પુણ્યની નિશાની છે. રૂપવાન પ્રાણ અનેકને પિતાના રૂપથી જ આકર્ષી શકે છે.
બળ–ર, શક્તિ, વિર્ય. એ પણ જરૂરી છે. માયકાંગલા જેવું શરીર હોય તે નકામું છે. તેને હવા અસર કરે છે, દરેક ઋતુ અસર કરે છે. બળવાન માણસ કર્મને હાઇજી શકે છે અને દુનિયામાં પણ નામ કાઢે છે.
બુદ્ધિ સર્વ મળે, પણ જ્ઞાનશક્તિ ન મળે તે સર્વ નકામું છે. બુદ્ધિમાન માણસની બલિહારી છે.
ઉપર જણાવેલી છએ ચીજો અગત્યની છે અને સંસારના વહેવારમાં અમુક પિગ્ય સ્થાન પ્રાપ્ત કરાવનારી છે. એ પુણ્યની નિશાની છે અને હોય તે સારી લાગે છે. આ છએ ચીજવાળા મનુષ્ય તરીકે તે મુનિ જન્મ લે છે અને આ છ ચીજ ઉપરાંત બીજી ચીજો તેને કઈ મળે છે તે હવે વિચારીએ છીએ. આ મુનિ હોય અને પછી ભલે દેવ થઈ ત્યાર પછી મનુષ્યભવમાં આવે ત્યારે સુંદર કુળ, અનુકૂળ બંધુવર્ગ, ધનને તૈભવ, સારું રૂપ, અહિંસક બળ અને આકર્ષક બુદ્ધિ એને મળી આવે છે. આની સાથે એને પાંચ સુંદર અપાર્થિવ ચીજો પણ મળે છે, તે નીચે પ્રમાણે છે –
શ્રદ્ધા––જે બ્રા તીર્થ કરે કહ્યા છે, ગણધારે ગૂંચ્યા છે, તે ભા સાચા છે એવી સદહણા. આ ભાવોને એવા તરીકે સમજવાની બુદ્ધિ-ભાવના.
સાફત્ર–શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મને શુદ્ધ માનવા અને અશુદ્ધને શુદ્ધ સતાવા, એ સમ્યક્ત્વ છે.
એ જાકર, ચર્મ કરાર હોય. માત્ર એટલી શ્રદ્ધાથી ચાલે તે ન હોય પણ સમજી ચર્ચા કરીને જાણે તે તે સમર્થ જ્ઞાતા હેય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org