________________
છર
પ્રશમરતિ વિવેચન સહિત ચથી પર્યાપ્તિ અને પ્રક્રિય તરીકે મળેલ વચનપર્યાપ્તિ અને બાકી રહેલ પર્યાપ્તિએ પણ તક્ત એછામાં ઓછી તેની થઈ ગયેલ હોય છે.
આ રીતે પ્રથમ મ ગને રૂપે છે, પછી વચનગ અને છેવટે કાયયેગને રૂપે છે. એને કમ ઉપર બતાવ્યું છે. આ વખતે પ્રાણીને શુક્લધ્યાનને ત્રીજો પાયો પ્રાપ્ત થાય છે. એનું નામ સૂમક્રિયાપ્રતિપાતી છે. આવા સિદ્ધના જીવની અપેક્ષાએ પનક અથવા કચરા જેવા જીવ, આપણે માટે પૂજ્ય-આદર્શયુક્ત જીવની આ વાત છે. તે સમજવા જેવી છે. એને જે કાયગ રહે છે તે પણ જઘન્ય–નીચા પ્રકાર હોય છે. આવી રીતે ભેગનિરોધ કરતાં એ છેવટે કાયેગને નિરોધ કરે છે. (૨૮૦) કાયાગધન એ શુકલધ્યાનને ચોથે પાયો
सूक्ष्मक्रियमप्रतिपाति काययोगोपगस्ततो ध्यात्वा ।
विगतक्रियमनिवर्तित्वमुत्तरं ध्यायति परेण ॥२८१॥ અથ–કાયાગને આશ્રય લઈને સૂફમક્રિયાપ્રતિપાતિ ધ્યાન ધ્યાવીને પછી જેને શિયાએ ગઈ છે એવા અનિવર્તિત્વ નામના શુકલધ્યાનના ચેથા પાયાને ધ્યાવે છે. (૨૮૧)
વિવરણ–આ ગાથામાં ગનિષેધને વધારે પ્રસ્તાવ બતાવે છે.
સૂક્તિ અપ્રતિપાતી–આ નામને શુકલધ્યાનને ત્રીજે પાયે છે, તે મરણ અગાઉ પાંચ હસ્વાક્ષર કાળે થાય છે અને તેમાં પાંચ હસ્વ અક્ષરે લતાં– ૨ ૩ ૪ સ્ત્ર બેલતાં–જેટલે વખત લાગે છે તેટલે વખત લાગે છે. આ પંચમહત્ત્વાક્ષરકાળમાં તે પિતાનું કામ સાધી લે છે.
અ૭ સુધીમાં બાદર કાયવેગ તે ગયેલ હોય છે, પણ હજુ સૂમિકાગ બાકી હોય છે. સર્વ ગના સૂક્ષમ અને બાદર એવા બબ્બે વિભાગ પડે છે. અહીં સૂક્ષમ ક્રિયા (શરીરગ) વડે બાદર મનગ ને બાદર વચનગને રૂંધે છે.
વિતક્રિય–અને તે અંતમુહૂર્ત કાળમાં અથવા પંચહાવાક્ષરના કાળમાં શુક્લ ધ્યાનને ચેાથે પાયે પ્રાપ્ત કરે છે. એનું નામ સમુચ્છિન્નક્રિય છે. એ શુકલધ્યાનને ચે. પ્રકાર છે. ક્રિયા માત્રને તેમાં નાશ થાય છે. અહીં તેને સર્વ યુગને નિધિ થાય છે અને પછી એ ચારે કર્મને ક્ષય કરી તદ્દન નિષ્કર્મા થઈ મોક્ષે જાય છે. મોક્ષમાં જતાં પહેલાં કર્મને સર્વથા ક્ષય થવા જ જોઈએ, કરે જ જોઈએ. સારાં કે માઠાં કેઈપણ કર્મ રહે ત્યાં સુધી મેક્ષ થઈ શકતું નથી.
- આ ત્રીજા અને ચોથા પાયાની વચ્ચેના વખતમાં એની શારીરિક ક્રિયાને પણ વિરોધ થઈ જાય છે અને એ વિગતક્રિય થઈ સમુચ્છિન્નક્રિયા દશામાં સર્વ કર્મ ખપાવી, સર્વ યોગ નિધ કરી મોક્ષે જાય છે અને પછી નિજન્મા બને છે. આ ચેથા શુક્લ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org