SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ યતિધર્મ ૪પ૭ વગેરે. ૮. સંઘ તે જ્ઞાનાદિક ગુણ સહિત સાધુ સમુદાય અથવા ગણ સમુદાય. ૯. મંડળીમાં જે સાથે વ્યવહાર કરે તે. ૧૦. ક્રિયા જે પિતાની સમાનક્રિયા કરતા હોય તે, એમની સાથે મતિજ્ઞાનાદિક પાંચ જ્ઞાન મેળવતાં ૧૫ થયા, તે પંદરને વિશે ૧. આશાતનાને ત્યાગ કર. ૨. તેમનું ભક્તિસહિત બહુમાન કરવું. ૩. તેમનાં છતાં ગુણ હોય તે વર્ણવીને તેમને દીપાવવા. એ રીતે પંદરને ત્રણ ગુણ કરતાં પિસ્તાળીશ પ્રકાર થાય. તે અનાશાતનાના ૪૫ ભેદ છે. હવે ત્રીજે ચારિત્ર વિનય. તે પાંચ પ્રકારના ચારિત્રવાનને કાયાએ કરીને ફરસવા તે. ત્રણ પ્રકારના વેગને વિનય તે આચાર્યાદિકને સર્વકાળે મન, વચન, કાયાએ કરી વિનય કરો. અને સાતમે લેકે પચારવિનય છે, વ્યવહારમાં ઉપચાર વડીલને વિનય કરે છે. આ રીતે સાત પ્રકારને વિનય કરવાનું છે. સર્વે ગુણે આ વિનયગુણ ઉપર આધાર રાખે છે. નવતત્વ ટબાકાર કહે છે કે “માનને ત્યાગ તે બીજે માવધર્મ.” અને શ્રીમદ્દ યશવિજય ઉપાધ્યાય પિતે બનાવેલ યતિધર્મબત્રીશીમાં કહે મદ્દવ, અજજવ, મુનિ, તપ, પંચ ભેદ ઈમ જાણ; તિહાં પણ ભાવનિયંઠને, ચરમ ભેદ પ્રમાણ ૭ આ રીતે તેઓ માર્દવને નામ લઈ વખાણે છે. મુનિમહારાજ પંન્યાસ ગંભીરવિજયજી બીજી પૂજામાં (દેશી ગુલાની ઠુમરી, આજ દુગ્ધા મેરી મીટે ગઈ રે-એ દેશી) ગાય છે – રાજ મજજવ મન વસ રહી રે, અમલ કમલ સમ જુગલનયન, સમરસમેં વિકસ રહી રે એ આંકણી. મજજવમંથર અખિયાં તેરી, ગર્વ ગુમાને વરીજિત મૃદુ ગોરી; નમનદમન ગુણ રમણ નીપાઈ, મચ્છર મદ હરહી રે રાજ૦ ૧ મજજવ કરત વાશું જોરી, અહમદ અચળ શિખર સે ફરી; કેવળ ભાસરૂકે કીન સેતી, સુત પેસર રહી છે. માને ધારે કૃત્ય ન કરીને, માને સંગથી મનસા હરીને, પ્રભુપદ નમન દમન ચિત્ત લાઈ, જય પામે ભવિ સહી છે. રાજ૦ ૩ " માન અભાવે વિનય સુહાવે, બેધ લક્ષ શું તન મન ભાવે; મનન સેવન લય લો ભાઈ, ગુણગણ લહે ગહગહી છે. રાજ૦ ૪ નિરમદ સુગુણ પુરંદર તેરી, હરિ હર બ્રહ્મ કરે કેમ હારી; વાસવશ્રેણું રહી કર જેરી, તુજ પદમેં નમ રહી રે, રાજ૦ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy