________________
ભાવના
૩૭૫ આપણે ઉપર જોયું. જુવાની શું, આખું જીવન જ અનિત્ય છે, તે પૂરું આયુષ્ય ભગવે તે પણ અંતે તે આખરે તે પડવાનું જ છે. જિંદગીને નાશ વિચાર એ અનિત્ય ભાવનાને વિષય છે. જિંદગી સર્વની જાય જ છે, નામ એને નાશ થયા વગર રહેતે નથી. ધમધમાટ ચાલે, પૃથ્વીને પગ ન લગાડે કે છાતી કાઢીને ચાલે કે આખો મચકાવ્યા કરે પણ અંતે ધૂળમાં રગદોળાવાને છે કે સ્મશાનમાં ખાખ થવાને છે. આ જાતની વિચારણા કરવી તે અનિત્ય ભાવનાને વિષય છે.
અનિત્ય-સર્વ વસ્તુઓ અનિત્ય છે, નાશવંત છે, નાશને પાત્ર છે અને બેસી રહેવાની નથી. એ વિચારણે નિરંતર હૃદય સમ્મુખ રાખી ચિંતવવી તે પ્રથમ અનિત્યભાવના. આના સંબંધમાં જસમમુનિએ એક સ્વાધ્યાય બનાવી છે, તે ખૂબ મનન કરવા ગ્ય હોઈ તે આખી અહીં ટાંકવા ગ્ય ધારવામાં આવી છે. તે આ પ્રમાણે છે:
પહેલી ભાવના એ પરે ભાવીએ , અનિત્યપણું સંસાર; ડભાણ ઉપર જલબિંદુઓ જી, ઇંદ્રધનુષ અનુહાર. સહજ સંવેગી સુંદર આતમા છે, ધર જિનધર્મ શું રંગ; ચંચળ ચપળાની પરે ચિંતવે છે, કૃત્રિમ સવિ હુ સંગ. સહજ ૨ ઇંદ્રજાળ સુહણ શુભ અશુભ શું છે, કૂડે તેષ ને રેષ; તિમ ભ્રમ ભૂલા અથિર પદાથે જી, યે કીજે મન શેષ, સહજ ૩ ઠારહ પામરના નેહ જ જ, એ યૌવન રંગરોળ ધન સંપદ પણ દીસે કારમી છે, જેહવા જળકલેલ. સહજ૦ ૪ મુંજ સરીખે માગી ભીખડી છે, રામ રહ્યા વનવાસ; ઈણ સંસારે એ સુખસંપદા જી, જિમ સંધ્યા રાગવિલાસ. સહજ૦ ૫ સુંદર એ તનુ શોભા કારમી છે, વિણતાં નહીં વાર દેવતણે વચને પ્રતિબૂઝિયે છે, ચક્રી સનતકુમાર. સહુજ ૬ સૂરજ રાહુગ્રહણે સમજીએ જી, શ્રી કીર્તિધર રાય કરક પ્રતિબૂઝયો દેખીને જી, વૃષભ જરાકુલ કાય. સહજ ૭ કિહ લગે ધુંઆ ધવલહરા રહે છે, જલપરપોટો જોય, આઉખું અથિર તિમ મનુષ્યનું છે, ગર્વમ કરશે કેય.
જે ક્ષણમાં ખેરુ હોય. સહજ૦ ૮ અતુલ બલ સુરવર જિનવર જિમ્યા , ચક્રી હરિબલ જેડી, ન રહ્યો ઈ જગે કોઈ થિર થઈ જ, સુરનર ભૂપતિ કેડી. સહજ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org