________________
કાચા અને વિષમે
*પ્ર
જુવાન સ્ત્રી ખડી થઇ ગઈ કે રસ કે ઘેબરના ભાજન મળે ત્યારે કે વચ્ચેના વખતમાં ઇન્દ્રિયના કોઇપણ વિષયેા મળે ત્યારે એને શૃંગાર તે નખાશે અથવા હાસ્યમાં પડી જાય. તે વખતે પરિણામ શું આવશે તે વિચારવા પ્રાણી રહેતા નથી અને ઈન્દ્રિયના વિષયે જે મળે તેમાં એવા તન્મય થઈ જાય છે કે તેની વાત જ પૂછવી નહિ. એ તે જાણે વિષયસેવનને પેાતાની જિંદગીનું એક અતિ મહત્ત્વનું કામ માને છે અને વિષસેવનને જ જિંદગીનું કતવ્ય માની તદાકાર થઇ જાય છે અને ખૂબ રસથી શૃંગાર કે હાસ્યરસમાં પડી જાય છે અને તાળી દેતાં જાણે પોતાનામાં અપૂર્વ શૂરવીરતા છે—આવી ગઈ છે, એમ ત્તાવવા પ્રયત્ન કરે છે. આ શૃંગારરસને, હાસ્યરસને રસ માનવામાં આવે છે, આઠથી વધારે રસ નથી. એની ચર્ચા યાગ્ય સમયે કરશું, અને આ દુનિયામાં તેમને તે ઉત્કટ રસવાળા, ખૂબ સન્સ અને ઉશ્કેરનાર માને છે. એક માણસે દારૂ પીધા હોય ત્યારે જેમ દારૂને પરવશ થઈ તે ગટરમાં કે ખાડામાં પડે તેમ તે વિષયે ભગવે છે, અને લેગવતી વખતે મધ્યમાં શૃંગારરસ અથવા હાસ્યસની ચેષ્ટ કરતા જાય છે. આ વિષય ભાગવતી વખતની મધ્યમાં થતી સ્થિતિનું વર્ણન કર્યું.
નિષે છેવટની, સચેગેરકામાં. યે ભગવ્યા પછી તેની તદ્ન શાખ હાલત થાય છે. તેણે સ્ત્રી સાથે સબંધ કર્યા હાય કે સારી સારી વસ્તુઓ ઘેખર કે સક્કરપાસ કે કેરીને રસ કે દૂધપાક-ખાધી હેય તે પછી તેની કેવી દશા થાય છે તે પછવાડેની સ્થિતિ મત્ર ગણવી છે. એટલે નિશ્ચય ભાગવ્યા પહેલાં કેવા લાગે છે, નિ ભાગવતી વખતે કેવા લાગે છે અને વિષયા ભાગની શીધા પછી તેની શી સ્થિતિ થાય છે, એ ત્રણે સ્થિતિનું આ એક ગાથામાં વણુ ન કરવામાં આવ્યું છે.
ન
બીભત્સકરુણુલજાભયપ્રાયા—આ વિષયને ભાગવ્યા પછી ખીભત્સ રસ જાગે, જે શરીરને વખાણ્યું હોય તેની ખાડખાંપણ જણાય, તેના દોષો દેખાય અને તેમાં પેાતાની થયેલી ભૂલ સૂઝી આવે. વિષયે ભાગવ્યા પછી એમાં વિરૂપતા કઈ કઈ હતી, સ્ત્રીમાં કાળાશ કેટલી હતી કે ખાવાની વસ્તુઓમાં સાકર કેટલી ઓછી નાખવામાં આવી હતી અથવા જેને પાતે સુગધી ગણી તે કેટલી રીતે તે નામને ચેાગ્ય હતી તે બધુ... ઇન્દ્રિયના વિષયે ભાગવ્યા પછી ઘણે ભાગે જાણવામાં આવે. કાઈ ના દાંત બહાર નીકળ્યા હાય તા તેની સાથે ભેગ ભોગવ્યા પછી તેની ઉપર કરુણા આવે, તેની દયા આખે અને તે શ્રી પાતાને ચેાગ્ય ન હતી એવા ખરાખર ખ્યાલ આવે. ને તે ખાખડી કે કાળી હેચ તે તેના તરફ દયા આવે. તેના નખ કે દાંત કે એના શરીરમાં પડેલાં ચાંદાં જોતાં તેના તરફ કરુણાભાવ ાય અને એમાં પાતે ઉત્સવ જેવું શું માન્યું હતું તે પોતાની સોઈ પર ણુ પોતાને કરુણા આવે. આવી સ્થિતિ કોઈ પશુ ઇન્દ્રિયના વિષયેા ભગવનારને આવે એ આ ગ્રંથ
પ્ર. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org