SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો અને વિષયો શા માટે આ જીવે યત્નથી વઘુ જોઈ એ ? I अपरिगणित गुणदोषः स्वपरोभयबाधको भवति यस्मात् पञ्चेन्द्रियबलविबलो रागद्वेषोदयनिबद्धः ॥१०३॥ तस्माद्रागद्वेषत्यागे पञ्चेन्द्रियप्रशमने च । शुभपरिणामावस्थितिहेतोर्यत्नेन घटितव्यम् ॥ १०४ ॥ અ—કારણ આ પ્રાણીએ રાગદ્વેષના ગુણ્ણા અને દોષને ગણતરીમાં લીધા નથી, પોતાની જાતને તેમ જ પારકાને—એ મનેને પીડા કરનારા તે અને છે, પાંચ ઇંદ્રિયના ખળ આગળ તદ્ન નબળા થઈ ગયેલા છે અને રાગદ્વેષના ઉયથી બધાઈ ગયેલે છે એટલા માટે એણે રાગદ્વેષના ત્યાગ કરવામાં, પાંચ ઇંદ્રિયાને શાંત કરવામાં અને શુભ પિરણામમાં લાંખા વખત રહેવા માટે યત્નપૂર્ણાંક ઘટના કરવી જોઇએ.” (૧૦૩–૧૦૪). વિવરણુ—મ મનુષ્ય પ્રાણી વિષયને અને ઇંદ્રિયને પરત...ત્ર હોવાથી અને પોતે રાગદ્વેષથી ચારે બાજુએથી ઘેરાયલે હાવાથી તેણે તેમને પાતાને કબજે કરવા શું કરવું જોઇએ, તે ૧૦૪મી ગાથામાં કહેવાયું છે. ગાથા ૧૦૩માં વસ્તુસ્થિતિ કેવી છે તેનું દર્શન જ માત્ર કરાવ્યું. છે. અપરિગણિતગુંણુદેષ—એણે રાગદ્વેષ ના સબંધમાં થોડું વિવેચન ઉપર થઈ ગયું તેના, લાભગેરલાભ તપાસ્યા નથી, અને તે કેવા અને કેટલા છે તે કોઈ દિવસ આ જીવે ગણના કરીને તુલનામાં મૂક્યુ' નથી. એટલે એનામાં ઘણા ગુણ હશે કે શ્રેઢા અથવા ઘણા દોષો હશે કે થાડા, તેની ગણતરી કોઈ પણ દિવસ આ જીવે કરી નથી. જ્યાં રાગદ્વેષને એણે ખરાખર આળખ્યાં જ નથી, ત્યાં એ પ્રત્યેકના ગુગુદેષ ગણ્યા કયાંથી હાય અને તેની તુલના કથાંથી કરી હોય? આ સીધા અથ છે. હારિભદ્રીય ટીકામાં અનાદર પામેલા ગુણદોષા’ એવા અથ કર્યાં છે. એના કરતાં પોતે ગણ્યા નથી કે સરખાવ્યા નથી, જેમ ચાલે તેમ અત્યાર સુધી ચલાવે રાખ્યું છે' એ અ વધારે ચૈાગ્ય અને આગળપાછળના સંબંધને બેસતા લાગ્યા છે. અનાદર પામેલા ગુણુòષ એવે અર્થાં કરવામાં વાંધા એ આવે છે કે રાગદ્વેષમાં ગુણ છે જ નહિ, તેમ ગણાય કેમ ? અને તેની તુલના કેમ થાય ? કોઈ પ્રકારના ગુણદોષ ગણવામાં આવ્યા નથી એ વધારે બંધ બેસતે અથ આ વિવેચન કરનારને લાગ્યા છે. આ શબ્દ કોને માટે વાપર્યાં છે તે નક્કી કરવું. મુશ્કેલ છે. મને તે આત્મા જીવ માટે વપરાયેલ લાગે છે, Jain Education International ઉભય~પેાતાને અને પારકાને એમ બન્નેને ખાધા કરનાર, પીડા કરનાર એવા આ પ્રાણી છે. એ પાતાની જાતને પણ હેરાન કરે છે અને પેાતાના સંબંધમાં આવનાર અનેકને હેરાનગતિ કરે છે. એના રાગદ્વેષને લઈને સ્વભાવ જ એ પડી ગયા છે કે પર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy