________________
કષા અને વિષય
૧ન્ટ લઈએ છીએ. અને આજે જે વિષ ઉપર આપણા સગાને કારણે, આપણને દ્વેષ થાય તે સારા છે એમ તેમને આશ્રીને કાળાંતરે લાગે. માટે કઈ વસ્તુ નિશ્ચયતઃ એટલે નિશ્ચયપૂર્વક સ્વતઃ સારી કે ખરાબ, હમેશાને માટે સારી કે ખરાબ નથી, પણ આપણી તેને અંગેની કલ્પના સારી અથવા ખરાબ હોય છે. આપણને જે તરફ આકર્ષણ થવાના સંયેગા થાય ત્યારે તેટલે વખત તે સારું અને જ્યારે આપણું સગો ફરે, ત્યારે તે ખરાબ પણ નિશ્ચયથી આપણને કોઈ પણ ઈદ્રિયને વિષય નિશ્ચયથી સારી કે ખરાબ હંમેશને માટે લાગતું નથી કારણ કે મતિકલ્પનાને તે વિષય હેઈ આજે ખરાબ હોય, તે કાલે સારો વિષય થઈ પડે છે.
નિશ્ચયતો–પાકે પાયે, હંમેશને માટે, ચોક્કસ રીતે. કોઈ પણ વસ્તુ હંમેશને માટે વહાલી નથી અને કઈ વસ્તુ હંમેશને માટે દવલી, હેવ કરવા ગ્ય નથી, એમાં એકસરખી મતિકલ્પના આજે હોય, તેવી હંમેશા બની રહેતી નથી. તેથી કોઈ વિષયને સારે કે ખરાબ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. આને માટે ઘણુ દાખલાઓ આપી શકાય.
પ્રલીયમાનસ્ય–આને અર્થ હરિભદ્રસૂરિજી પિતાની સંસ્કૃત ટીકામાં “આશ્રયતઃ એટલે “આશ્રય લેતે કરે છે. એક જ વિષયને દ્વેષ કરે અને થોડા દિવસમાં તે તેને સારા લાગે એટલે એને આશ્રય કરે અને એને રાગ ધરે. આ ઉપરથી કઈ ઈન્દ્રિયને વિષય પિતે સારે કે ખરાબ અથવા શુભ અથવા અશુભ સ્વતઃ નથી, પણ આપણે તેને જેવા કલ્પીએ તેવા તે તે વિષયે સારા કે ખરાબ થઈ જાય છે.
અસ્ય–આ જીવને કઈ વસ્તુ ચેકકસ ખરાબ છે, અસુંદર છે અથવા ઈષ્ટ છે એટલે વહાલી છે, એવું નક્કી કહેવાય તેવું નથી. આજે જે વસ્તુ સારી લાગે તે કાલે અથવા થડા દિવસ પછી તિરસ્કાર્ય થઈ જાય અને અનિષ્ટ વસ્તુ આજે ન ગમતી હોય તે કાલે ગમે, એટલે અમુક વિષય સારે છે કે ખરાબ છે, તેવું નક્કી કહી શકાય તેમ નથી, એટલે તેના તરફ જે આકર્ષણ કે તિરસ્કાર થાય છે, તે પણ પરિકલ્પના પર જ આધાર રાખનારા છે, હંમેશના થાયી નથી, વખતેવખત ફરનારા છે, એટલે એ વિષયે સારા કે ખરાબ છે એમ કલ્પના કરવી નકામી છે. વસ્તુતઃ સારા હોય તે સારા જ રહે અને ખરાબ હોય તે ખરાબ જ રહે, પણ આ તે એના એ જ વિષયે એક વખત સારા લાગે અને બીજે વખતે થોડા સંગ ફરતાં ખરાબ લાગે એવી અક્કસ વસ્તુ જે એક વખતે પ્રેમોત્પાદક છે તે ફરી વખત બીજે વખતે, તિરસ્કારજનકમાં ફરી જતી હોઈ આપણે કોઈ વિષય માટે નિર્ણય પૂર્વક તેના સારા ખરાબ પણ માટે નક્કી કાંઈ કહી શક્તા નથી.
ઇષ્ટ-એટલે પ્રેમોત્પાદક, વહાલું લાગે તેવું. અનિષ્ટ એ ઈષ્ટથી ઊલટો શબ્દ છે. તમે કઈ વિષયને માટે તે વડાલે છે કે દવલે છે એમ કહી શકે નહિ, કારણ કે એ પગલિક ચીજ છે અને પારકી વસ્તુ, પરવસ્તુ છે, એને ભરોસે કરવો નહિ, અને તે
Jain Education International
For Private & Personal Use Only:
www.jainelibrary.org