________________
૧૦૨
પ્રશમરતિ વિવેચન સહિત એને માટે જાગૃત રહેવું જ પડે, નહિ તે ઇન્દ્રિયના સુખમાં આ યુગમાં માણસ જરૂર ખેંચાઈ જાય, કારણ કે ભૂખી ઇઢિયે તે વિષયને માગ્યા જ કરે, પણ જેમ જેમ તે પાંચ પૈકી એક પણ ઈદ્રિયને તેના વિષયે મળ્યા, એટલે એ વધારે બહેકી જાય છે, એને કદી સંતેષ થતું નથી, અને પિતે કદી “હાશ” કરતી નથી. એને વિષ પૂરા પાડવાથી તે એ ઊલટું વધારે ઘર ઘાલે છે અને પ્રાણીને સંસારમાં રઝળાવે છે. એના પર વિજય મેળવવાને માર્ગ અને વિષયે પૂરા પાડવાનું નથી, પણ એને ભૂખી મારવાનું છે. એ ભૂખી રહે તે તમને ઈચ્છા થાય તેવું તે કામ કરી તમારી દાસી થઈને રહેશે.
અભ્યતેન–વારંવાર આસેવન કરવાથી ઈદ્રિયે ધરતી નથી. એ તે વધારે વધારે મજબૂત થતી જાય છે. ઈ િપૌગલિક છે, એમાં સારાવાટની આશા રાખવી એ અશક્ય વસ્તુ ઈચ્છવા જેવું છે. એને મારવી હોય તે એના કોઈ પણ વિષય પૂરા ન પાડતાં એને ભૂખી રાખવી, તે એ ઠેકાણે આવે અને વિષયમાં મન ન જાય, તે માટે માનસિક સંયમને જ માર્ગ છે. “પ્રલનને સ્થાને “મલિન” એ પાઠ કઈ પ્રતમાં આવે છે. મલિનને અર્થ દુષિત અથવા મેલું થાય છે. અનેક માગે એ કાળી થઈ આવેલ છે. અને પિતાના વિષયના ભોગ ભેળવીને એ દૂષિત થયેલી છે. મળવાળું એ એને અર્થ કરીએ, તે મેલું જ છે, એટલે આ પાઠાંતરથી અર્થમાં ફેર પડતું નથી. મલિનની વ્યુત્પત્તિ સંસ્કૃત કેષ પ્રમાણે બરાબર છે. પ્રલીનની પણ બરાબર છે, પણ માત્રામેળ મળતું નથી. એટલે એ પાઠ વિચારણીય છે. આ લેકમાં જે વાત કરી છે તે માનસી વિદ્યાની છે. ઇંદ્રિયોને ધરવવી અશક્ય છે. જેમ જેમ એને વિષયે પૂરા પાડવામાં આવે તેમ તેમ આ લઉં અને તે લઉં એમ એ પાંચ પૈકી દરેક ઈદ્રિયને થાય છે અને આખી જિંદગી સુધી એને પંપાળ્યા કરે અને તે માગે એ આપ્યા કરે, તેઓ કદી ધરાવાની નથી. એને તે એવી ભૂખ લાગી છે કે એક ભસ્મક નામના વ્યાધિમાં પડ્યો હોય, તે ગમે તેટલું ખાય તેને ભૂખ લાગ્યા જ કરે છે. એને ઉપાય કેળા ખવરાવવાને છે, તેમ આ ઇન્દ્રિયના વિષ પૂરા પાડવાથી એ ધરાતી નથી, પણ એને તે ભૂખી જ રાખવી ઘટે. જેને ચીજ આપવાથી ભૂખ ઓછી થાય નહિ, તેને ધરાવવાનું સાધન લાંઘણ છે, સંયમ છે; તે ઇન્દ્રિય પર વિજય મેળવવાનું સાધન એને વિષયો પૂરા ન પાડવાનું છે, કારણ કે, સીધી રીતે તે એ ધરાતી જ નથી. દરેક ઇંદ્રિયને આવી રીતે નિરંકુશ મૂકવાથી પ્રાણીને ભવ બગાડી નાખે છે અને સંસારના છેડાને તેની નજરમાં આવવા દેતી નથી; એ સંબંધી અનેક ટાંચણે મૂકી શકાય, તે પૈકી કેઈકને આપણે વિચારીએ. સમપ્રભાચાર્ય સિદ્વરપ્રકરમાં કહે છે કે – प्रतिष्ठा यन्निष्ठां नयति नयनिष्ठां विघटयत्यकृत्येष्वाधत्ते, मतिमतपसि प्रेम तनुते; विवेकस्योत्सेक વિશ્વતિ જો ૨ વિપદ્ વ તોપાળ નાં યુહ ઘર |૭૦ શિખરિણવૃત્તના આ કેલેકમાં સેમપ્રભાચાર્ય જણાવે છે કે, હે ભવ્ય! તું તે ઇન્દ્રિયસમૂહને વશ કર, તે ઇદ્રિય-નિકુરબ કે છે, તે કે જે પ્રતિષ્ઠાને ક્ષય પમાડે છે, વળી જે ઈન્દ્રિયનિકુરંબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org