________________
૯
આ જ રીતે ક્ષેત્રના અનુયોગ અને અનનુયોગ વિષે કુબ્જાનુ, કાલ વિષે એક સાધુના સ્વાધ્યાયનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે, વચન વિષે એ દૃષ્ટાંતા છે—અધિલ્લાપનુ અને ગ્રામેયકનુ; અને ભાવ વિષે શ્રાવકભાર્યાદિ સાત દૃષ્ટાંતે આપવામાં આવ્યાં છે તેનુ. વિવરણુ મૃ લા ગા॰ ૧૭૧ અને ૧૭૨ની વ્યા ખ્યામાં છે. તથા વિશેષાની આચાર્ય શ્રી હેમચંદ્રકૃત વ્યાખ્યામાં છે.- વિશેષા હેમા ૧૪૧૮,
છ
અંગમાં અનુયાગની ચર્ચા
અગાને જે પરિચય સમવાયાંગ અને નદીમાં મળે છે, તેમાં સત્ર આચારાંગ આદિના પરિચયને અ ંતે તે તે આચારાંગ આદિના ‘સભ્યેય અનુયાગદ્વારા છે' તેવે ઉલ્લેખ મળે છે—સમવાયાંગ-સૂ૦ ૧૩૬-૧૪૭. તે સૂચવે છે કે પ્રાચીન કાળથી જ તે તે મૂળ સૂત્રની વ્યાખ્યાઓ કરવામાં આવી હતી. વળી, દૃષ્ટિવાદના મૂળ પાંચ વિભાગેામાં (મતાંતરે ચાર વિભાગ-સ્થા૦ ૨૬૨) ચોથા વિભાગ અનુયોગને છે. અને તે અનુયોગના મૂલપ્રથમાનુયાગ અને ગ ંડિકાનુયોગ––એવા એ ભેદ કરવામાં આવ્યા છે-- સમ૦ ૧૪૭, નદીસૂ॰ ૧૧૦; જ્યારે દિગ ંબર પરપરા પ્રમાણે પઢમાણિયાગ——એ નામે દૃષ્ટિવાદના તીજો ભેદ છે અને તેને જે વિષય બતાવવામાં આવ્યા છે તે લગભગ એ જ છે જે સમવાય અને નદીમાં અનુયાગના છે (ધવલા ભાગ ૨, પ્રસ્તાવના પૃ. ૫) દૃષ્ટિવાદના પાંચામાં પણ ‘ અનુયાગગત ’ એવા પર્યાય આપવામાં આવ્યા છે (સ્થા ૭૪૨).
–
સ્થાન ગસૂત્ર (૭૨૭) માં દ્રવ્યાનુયેગના દશ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તેમાં તે પ્રકારમાં દ્રવ્યની અનેક પ્રકારે સમજ આપવાના પ્રયત્ન દેખાય છે. આ બાબતમાં પ્રસ્તુત અનુયાગમાં કશું જ કહેવામાં આવ્યું નથી. તેનું કારણ એ જાય છે કે અગનિર્દિષ્ટ દ્રવ્યાનુયેગ તે ચરણકરૂણાનુયાગ આદિ ચાર અનુ યોગમાંના દ્રવ્યાનુયાગસંબંધી છે; જ્યારે પ્રસ્તુત અનુયાગમાં સમગ્રભાવે અનુયાગ વ્યાખ્યાપ્રકારની ચર્ચા છે. તેમાં એકા કાનુયાગ (સ્થા૦૦૨૯) જેવી બાબતનું અનુસરણુ અનુયાગદ્રારમાં જ્યાં તે તે શબ્દના પર્યાયા આપ્યા છે તેમાં જોવા મળે
છે. તે ઉપરયા એમ કહી શકાય કે પર્યાયનિર્દેશ એ પણ અનુયાગનુ એક અગ (અનુ॰ સૂ॰ ૨૯, ૧૧, ર) મનાયું છે અને તે પતિનું અનુસરણ પ્રાચીન કાળમાં પણ થતુ હરો, જે આપણને દ્રવ્યાનુયાગના ભેદોમાં તીજા ભેદ રૂપે સ્થાનાંગમાં નિર્દિષ્ટ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org