SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ તેમની જ રચેલી છે એવું નથી; પ્રાચીન નિયુક્તિની ગાથાઓ પણ દ્વિતીય ભદ્રબાહુએ તેમાં સમાવિષ્ટ કરી જ લીધી હશે અને તેમાંની જ ગાથાએ પ્રસ્તુત નંદીમાં લેવામાં આવી હોય. અને બીજુ સમાધાન એ હોઈ શકે કે સ્વયં નંદીમાં, આપણે આગળ જોયું તે પ્રમાણે, કેઈએ ઉપયોગી સમજીને તે તે ગાથાઓ ક્યારેક મુકી દીધી હોય; સ્વયં દેવવાચકે તે ગાથાઓને સમાવેશ પોતે ન પણ કર્યો હોય. આથી વિક્રમ સં પર૩ થી પહેલાં દેવવાચકધારા નદીની રચના કયારેક થઈ ગઈ હતી એમ માનવામાં તે અત્યારે કશી બાધા જાણતી નથી. (મહાવીર વિદ્યાલયની આગમગ્રન્થમાળા ભાગ-૧માં ત્રણ નામે પ્રકાશિત પ્રસ્તાવનામાંથી મારા દ્વારા લિખિત અંશ અહીં ઉદ્ધત છે–દ. મા.). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy