________________
૧૩
પ્રમાણની ચર્ચામાં અવાંતર ચર્ચા નયા વિષે પણ દાનિક કાળમાં થઈ છે તેનું પણ મૂળ આગમામાં છે જ, દ્રવ્યનય અને પર્યાંયનય એ દાર્શનિક કાળના સાત નયેાના મૂળમાં છેઅને તેની ચર્ચા આગમેામાં અનેકત્ર થયેલી જોવા મળે છે. સાત નયેાનો વિસ્તાર પણ અનુયાગદ્વાર જેટલા તો જૂનો છે જ. આમ પ્રમાણ અને નય એ વસ્તુને–વિષયને જાણવાના એ સાધનો છે—એનું મૂળ આગમમાં મળી આવે છે. દનકાળમાં આ બન્નેની ચર્ચા અન્ય નોની માન્યતાના સંદર્ભ માં કરવામાં આવી છે એ દનકાળની વિશેષતા છે.
પ્રમિતિ અને પ્રમાણનેા ભેદ છે કે અભેદ ઇત્યાદિ ચર્ચા દાનિક સાહિત્યમાં મળે છે પરંતુ જૈન દનમાં એ એમાં અભેદ પણ માનવામાં આવ્યેા છે આનુ મૂળ પણ આચારાંગ નામના જૈન આગમમાં મળી રહે છે.
પ્રમેય એટલે કે પ્રમાણના વિષય તે બાબતમાં નિરૂપણ જૈન આગમેામાં પંચાસ્તિકાયરૂપે અથવા તો જીવ અને અવરૂપે અથવા ષડૂદ્રવ્યરૂપે મળી આવે છે. વળી વિષયનિરૂપણ દાનિક ક્ષેત્રે મેક્ષાપયેાગી વિષયની દૃષ્ટિએ પણ થતું આવ્યું છે તો તે પ્રકાર પણ નવતત્ત્વ અથવા સાત તત્ત્વરૂપે પણ જૈન આગમેામાં મળી આવે છે.
વિષય વિભાગ ઉપરાંત વિષયના સ્વરૂપ વિષેની તથા તેમના લક્ષણ વિષેની મૌલિક ચર્ચા પણ આગમામાં મળી આવે છે. એ જ ચર્ચાના વિસ્તાર દાનિક કાળમાં વિચારવિકાસના ક્રમે થતો રહ્યો છે.
વિષય એટલે કે જીવ અને અજીવનું સ્વરૂપ શું~એ બાબતની ચર્ચા દ્રવ્ય અને પર્યાય નયેાને આધારે આગમમાં જોવા મળે છે અને તેમાં દાનિક કાળના અનેકાંતવાદનું મૂળ સમાયેલું છે એ સ્પષ્ટ જોઈ શકાય તેમ છે. પણ દાનિક કાળની એ ચર્ચા અન્ય નેાની માન્યતાના સંદભ માં થયેલી છે એ વિશેષતા છે.
પ્રમાતા એટલે આત્મા તે બાબતમાં તો જૈન આગમ આગવી વિશેષતા ધરાવે છે અને તેને સંક્ષેપ તત્ત્વામાં છે. જીવાના ભેદ, તેમનાં શરીરેા, તેમની ઇન્દ્રિયા, મરણેાત્તર ગતિ, મન, ભાષા, જીવાનાં ભેદનું કારણ ક` અને તે કતુ વૈવિધ્ય, વેાનાં રૂપ, રંગ, આયુ, રહેવાના સ્થાના, યેાનિ–ઉત્પત્તિ સ્થાને, જન્મનું વૈવિધ્ય, વેાનાં નાનો, ચારિત્રનું વૈવિધ્ય, વાની મુક્તિ અને તેને મા, જીવાનું પતન અને તેનાં કારણેા-ઇત્યાદિ અનેક વિષયેા વિસ્તારથી ચ`વામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org