SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પનાથી કહી શકાય એમ છે. આગમાના અંગ અને અગાથ આ વિભાગો લાંઆ કાળ સુધી ચાલ્યા હશે, પણ મધ્યકાળમાં આગમાને વિભક્ત કરવાની પદ્ધતિમાં ભેદ. પડયા. એ પદ્ધતિ કયારથી શરૂ થઈ એ કહેવુ' તે મુશ્કેલ છે, પણ ખારમી શતાબ્દી આસપાસ તો એ પદ્ધતિ શરૂ થઈ ગઈ હશે જ એમ લાગે છે, કારણ કે ધનેશ્વરના શિષ્ય શ્રીચંદ્ર સુખાધા સમાચારીમાં૨૧ અંગ અને તત્સુખધી ઉપાંગાના નિર્દેશ કર્યાં છે. વળી, શ્વેદ સૂત્રને વ` તેની રહસ્યમયતાને કારણે પૃથક્ રહે તે પણ. આવશ્યક જણાતાં અલગ પડયો હશે. ‘મૂળ’ વિભાગ કયારે અને શા માટે પાડયો હશે એ જાણુવુ કહ્યું છે. પણ કલ્પના તરીકે એમ કહી શકાય કે દીક્ષિતને સવપ્રથમ એ વર્ષોંના શાસ્ત્રોનું અધ્યયન આવશ્યક મનાયું હતુ. એટલે એ મૂળસૂત્રે મનાયાં. સમગ્ર શ્રુતની ચૂલિકારૂપે જ નદી અને અનુયાગદારની રચના થઈ છે. એટલે એ એના સમાવેશ ‘ચૂલિકા સૂત્ર' નામના વ॰માં થાય એ સ્વાભાવિક છે. ઉપાંગ, છે, મૂલ, ચૂલિકા એ બધા વિભાગો અગબાહ્યમાં સમાવિષ્ટ પ્રકીર્ણાંક પ્રથામાંથી ચૂંટીને કરવામાં આવ્યા, એટલે બાકી રહેલાં નાનાં પ્રકીર્ણાંકો ‘પ્રકીણ ક’ કહેવાયાં. આમ શ્રુતવિભાગા કાળક્રમે સ્થિર થયા હશે. અને આધુનિક કાળે આ જ વિભાગમાં અંગખાદ્ય વિભક્ત કરવામાં આવે છે.૨૨ આ પ્રમાણે વીકૃત શ્રુતની સૂચી નીચે પ્રમાણે સ્થિર થઈ...જે આજે થાડા ફેરફાર સાથે સત્ર શ્વેતાંબરામાં માન્ય છે : ૧૧ અગ : ૧૨ ઉપાંગ : ૨૧. પ Jain Education International ૧. આચાર, ૨. સૂત્રકૃત, ૩. સ્થાન, ૪. સમવાય, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૬. જ્ઞાતધમકથા, ૭. ઉપાસક શા, ૮. અંતકૃદ્રા, ૯. અનુત્તર પપાતિકદશા, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાક (૧૨; દૃષ્ટિવાદ-લુપ્ત છે.) આના વિશેષ વિવરણુ માટે જુઓ—જૈન સાહિત્યકા શ્રૃહદ્ ઇતિહાસ ભાગ ૧, પ્રસ્તાવના પૃ॰ ૩૬; પ્રકાશક પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શાધ સંસ્થાન, વારાણુસી. ૨૨. આની વિશેષ ચર્ચા માટે જુઆ જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ, પ્રસ્તાવના, ૫૦ ૨૫, ૧. ઔપપાતિક, ૨. રાજપ્રશ્નીય, ૩. જીવાભિગમ, ૪. પ્રજ્ઞાપના, ૫. સૂર્ય^પ્રજ્ઞપ્તિ, ૬. જંબુદ્રીપ્રજ્ઞપ્તિ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy