SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ (૫) પ્રજ્ઞાપનામીજ હ કુલ ગણિએ રચેલા ભગવતીના ખીજક સાથે પ્રજ્ઞાપનાખીજક પણ. લખાયેલ જોવા મળે છે, એટલે તે પણ હ કુલ ગણિની રચના હોવા સાઁભવ છે—જો કે એ બાબતની કેાઈ સૂચના પ્રારંભમાં કે અંતે આપવામાં આવી નથી. આમાં પ્રજ્ઞાપનાના ૩૬ પદની વિષયસૂચી આપવામાં આવી છે. ભાષા સંસ્કૃત છે. લા. ૬. વિદ્યામંદિરના લા. ૬. સંગ્રહની પ્રત નં. ૫૮૦૫ છે, તેમાં પુત્ર ૧૧ ૪ થી શરૂ થઈ પત્ર ૧૪ ૬ માં તે સમાપ્ત થાય છે. લેખનસ'વત છે— સ’૦ ૧૮૫૯. (૬) શ્રી પદ્મસુંદરકૃત અવરિ આચાર્ય મલયગિરની ટીકાને આધારે આ અવસૂરિ શ્રી પદ્મસુંદરે રચી છે. તેની એક હરતપ્રત લા. ૬. સગ્રહમાં નં. ૭૪૦૦ લા. ૬. વિદ્યામ`દિરમાં છે. તે હસ્તપ્રત સ. ૧૬૬૮ માં આગરાનગરમાં પાતશાહ જહાંગીરના રાજ્યકાલમાં લખાઈ છે. આ પદ્મસુંદર અકબર બાદશાહના મિત્ર હતા અને તેમણે અકબરને ઘણાં જૈન–અજૈન પુસ્તકાની ભેટ આપી હતી. આ પદ્મસુંદર તપાગચ્છના હતા. તેમનું ‘અકબરશાહીશુંગારદ'ણ' નામનું પુસ્તક ગ`ગા એરિએન્ટલ ગ્રન્થમાલામાં સં॰ ૨૦૦૦ માં પ્રકાશિત થયેલ છે. તેમના ‘દુસુંદર’ નામના મહાકાવ્ય તથા પાર્શ્વ નાથરિત’મહાકાવ્યની હસ્તપ્રતા, તથા ‘પ્રમાણસુંદર’ નામના તત્ત્વજ્ઞાનના ગ્રંથની હસ્તપ્રત લા ૬૦ વિદ્યામંદિરના સંગ્રહમાં છે. વિશેષ માટે જુએ અકબરશાહીશુંગારદપ ણુ'ની પ્રસ્તાવના. Jain Education International O (૭) શ્રી ધનવિમલકૃત ટમા (માલાવએધ) આની એક હસ્તપ્રત શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સ ંસ્કૃતિ વિદ્યામંદિરમાં રહેલા શ્રી પ્રીતિ મુનિજીના ગ્રંથસંગ્રહમાં છે, તેનેા ક્રમાંક ૧૧૦૭૯ છે. અને તેને લેખનસ ંવત્ ૧૭૬૭ છે. આથી આ ટબને રચનાસમય સ’૦ ૧૭૬૭ ૮, આ હ કુલ ગણીએ સ૰૧૫૭૭ માં કૂર્માંપુત્રચરિતનુ સંશાધન કર્યુ હતું; સં૦ ૧૫૮૩ માં સૂત્રકૃતાંગની ટીપિકાની રચના કરી હતી; સ૦ ૧૫૯૧ માં ટુઢિકાના રચયિતાને પ્રાકૃત વ્યાકરણ પણ હ કુલે ભણાવ્યું હતું : સં ૧૫૫૭ માં વસુદેવ ચેાપાઈ'ની રચના કરી હતી. જૈન સ` ઇતિહાસ, પૃ॰ ૫૧૯, પર૦, પર૬. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy