________________
૨૮૧
આ “તેન ય: પ્રાર્દ સૂરે “વિરોષ વ્ર સંઘનમૂ' કૃતિ...૩ ગ્રાન્ત...ત્યમ્ પ્રવિતે”—પત્ર ૪૭૦
"एतावत्सूत्र चिरन्तनेषु अविप्रतिपत्त्या श्रूयते, केचिदाचार्याः पुनरेतद्विषयमधिकमपि સૂત્ર પતિ તતત્તમતમા€–$.........’ પર પપપ
' સૂત્રોની સંગતિ સિદ્ધ કરવી એ પણ વ્યાખ્યાકારને ધર્મ છે અને એ બાબતમાં આચાર્ય મલયગિરિ સિદ્ધહસ્ત છે, અનેકવાર જુદી જુદી નયદષ્ટિને ઉપયોગ કરીને સૂત્રોની સંગતિ કરી બતાવે છે.–જુઓ પત્ર ૧૦, ૪૧, ૭૩, ૭૬, ૧૪૯, ૨૪૮, ૨૮૪, ૩૧૮, ૩૨૩, ૩૮૦, ૪૩૭, ૪૫૦, ૪૫૫, ૪૫૬, ૫૯૮, ૬૯; તો વળી અનેક બાબતમાં તેઓ માત્ર પૂર્વાચાર્યોની વ્યાખ્યાનો કે સંપ્રદાયને હવાલે આપીને સંતોષ લે છે–પત્ર ૪૧, ૪૪, ૭૬, ૧૧૧, ૧૩૫, ૨૨૮, ૨૪૨, ૨૭૧, ૨૮, ૨૯૦, ૨૯૪, ૩૦૧, ૩૩૩, ૩૪૧, ૩૮૦, ૩૮૫, ૩૪૯, ૩૯૧, ૪૪૧, ૨૨૪.
આચાર્ય મલયગિરિની વ્યાખ્યાકુશળતાદર્શક કેટલાંક સ્થાને જોવા જેવાં છે, જેમ કે સંબંધની ચર્ચા તકનુસારી અને શ્રદ્ધાનુસારીની દૃષ્ટિએ પત્ર ૨; જિનવરેન્દ્ર શબ્દની વ્યાખ્યા પત્ર ૩; આચાર્ય હરિભદ્રનું અનુસરણ કરીને અનેક સ્થળોએ નિદેશના કમનું યુક્તિથી સમર્થન કર્યું છે પત્ર ૯, ૨૬૯ આદિ; પ્રજ્ઞાપનાની રચના આચાર્ય શ્યામે કરી છતાં એમાં ગૌતમ–મહાવીરને સંવાદ કેમ ? તથા ગૌતમ-મહાવીરને સંવાદ હોવા છતાં એમાં અનેક મતભેદને ઉલ્લેખ આવે છે કે કેમ ? – ઇત્યાદિ ગ્રંથરચના સંબંધી પ્રક્રિયાના તાત્પર્યનું કથન પત્ર ૭, ૪૭, ૫૦, ૭૨, ૧૭૯, ૧૮૦, ૩૮૫સિદ્ધના પંદર ભેદની વ્યાખ્યા પત્ર ૧૯, અને તેની સમીક્ષા પત્ર ૨૩; સ્ત્રીમક્ષચર્ચા પત્ર ૨૦; સ્ત્રીઓ પણ પડાવશ્યક, કાલિક અને ઉત્કાલિક સૂત્રોનું અધ્યયન કરતી એવો ઉલ્લેખ પત્ર ૨૦; નિગચર્ચા પત્ર ૩૯; ગ્રામનગરાદિની વ્યાખ્યા ૪૭, ૫૦, મ્લેચ્છની વ્યાખ્યા પત્ર ૫૫; આગમ પ્રાકૃતમાં કેમ ? પત્ર ૬૦; સિદ્ધનું પરિમાણ પત્ર ૧૦૯; સિદ્ધિની ચર્ચા પત્ર ૧૧૨; અસંખ્યાત આકાશપ્રદેશમાં અનંતપ્રદેશી સ્કંધનો સમાવેશ કેવી રીતે ? પત્ર ૨૪૨; વસ્તુધર્મની ચર્ચા ૨૫૮; ભાષાના પુદ્ગલેના ગ્રહણ-નિસર્ગની ચર્ચા, પત્ર ૨૬૪; અનંત જીવો છતાં શરીર અસંખ્યાત કેમ ? પત્ર ૨૭૧; રાજા, માંડલિક આદિની વ્યાખ્યા પત્ર ૩૩૦; લેસ્યા અને કષાયની વિચારણું પત્ર ૩૩૦; કક શબ્દને વિચાર પત્ર ૩૩૧; વનસ્પતિ અને મરુદેવીના નિર્વાણની ચર્ચા ૩૯;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org