SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫૬ પ. કેવલજ્ઞાનસાકારોપયોગ ૬. મતિઅજ્ઞાનરાકારે પગ ૭. શ્રુતઅજ્ઞાનસાકારપયોગ ૮. વિભજ્ઞાનશાકારે પગ ૪. કેવલજ્ઞાનસાકાર થતા X ૬. શ્રુતજ્ઞાનસાકારપશ્યતા ૬. વિભજ્ઞાનસાકારપત્તા અનાકારાગ ૨. અનાકારપત્તા ૧. ચક્ષુદર્શનઅનાકારપશ્યતા X ૧. ચક્ષુદર્શનઅનાકારોપયોગ ૨. અચક્ષુદર્શનઅનાકારો પગ ૩. અવધિદર્શનઅનાકારોપયોગ ૪. કેવલશનઅનાકારપયોગ ૨. અવધિદર્શનઅનાકારશ્યત્તા ૩. કેવલદર્શનઅનાકારપશ્યતા આચાર્ય અભયદેવસૂરિએ પશ્યત્તાને ઉપગવિશેષ જ કહી છે; વળી સ્પષ્ટીકરણ કર્યું છે કે જે બધમાં કેવલ સૈકાલિક અવધ હોય તે પશ્યતા પરંતુ જે બેધમાં વર્તમાનકાલિક જ બંધ હોય તે ઉપયોગ છે. આ કારણે મતિજ્ઞાન અને મત્યજ્ઞાન સાકારપશ્યત્તાના ભેદોમાં લીધાં નથી. કારણ કે મતિજ્ઞાન અને મત્યજ્ઞાનનો વિષય વતમાનકાલિક અવિનષ્ટ પદાર્થ જ બને છે. આનાકારપત્તામાં અચક્ષુદર્શનનો સમાવેશ કેમ નથી—એને ઉત્તર આચાર્ય આપે છે કે પશ્યત્તા એ પ્રકૃષ્ટ ઈક્ષણ છે. અને પ્રેક્ષણ તે માત્ર ચક્ષુદર્શનમાં જ સંભવે છે, બીજી ઈન્દ્રિ દ્વારા થતા દર્શનમાં નહિ. બીજી ઇન્દ્રિયો કરતાં ચક્ષુનો ઉપયોગ અલ્પકાલીન હોય છે અને જ્યાં અલ્પકાલીન ઉપગ હોય છે ત્યાં બક્ષિામાં ઝડપ વધારે હોય છે. આ જ તેની પ્રકૃષ્ટતામાં કારણ છે.-ભગવતી ટીકા. ૫૦ ૭૧૪. આચાર્ય મલયગિરિએ આચાર્ય અભયદેવનું જ અનુસરણ કર્યું છે; વિશેષમાં સ્પષ્ટીકરણ કર્યું છે કે પશ્યત્તા શબ્દ રૂઢિને કારણે ઉપયોગ શબ્દની જેમ સાકાર અને અનાકાર બોધને પ્રતિપાદક છે, એમ સમજવું (પ્રજ્ઞાપના ટીકા, ૫૦ પ૨૯). વિશેષમાં એ જણાવ્યું છે કે જ્યાં દીર્ઘકાલ ઉપગ હોય ત્યાં સૈકાલિક બોધ સંભવે. મતિજ્ઞાનમાં દીર્ઘકાલનો ઉપયોગ નથી માટે શૈકાલિક બંધ ન થાય.. તેથી તેને પશ્યત્તામાં સ્થાન નથી.--પ્રજ્ઞાપના ટીકા, ૫૦ પ૩૦. આ સિવાય ઉપયોગ અને પત્તામાં શો ભેદ તે જાણવાનું કેઈ સાધન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy