SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ૨. જાતિનામ ૧. એકેન્દ્રિય જાતિ. ૨. શ્રીન્દ્રિય જાતિ. ૧. ત્રીન્દ્રિય જાતિ. ૪. ચતુરિન્દ્રિય જાતિ. ૫. પંચેન્દ્રિય જાતિ શરીરનામ : ૧. ઔદારિક શરીર. ૨. વૈક્રિય શરીર. ૩. આહારક શરીર. ૪. તેજસ શરીર. ૫. કામણુ શરીર. ૪. શરીરોગોપાંગનામ : ૧–૩. ઔદારિકશરીરાંગોપાંગ આદિ ૫. શરીર બન્ધનનામ : ૧–૫. ઔદારિકશરીરબન્ધન આદિ ૬. શરીરસંઘાતનામ : ૧–૫. દારિક શરીરસંઘાત આદિ ૭. સંહનનનામ : ૧. વજી ઋષભનારાચસંહનન. ૨. રૂષભનારાચસંહનન. ૩. નારાચસંહનન. ૫. અર્ધનારાચસંહનન. ૫. કલિકાસંહનન. ૬. સેવાર્તાસં હનન. ૮. સંસ્થાનનામ : ૧. સમચતુરસ્ત્રસંસ્થાન. ૮. વ્યાખ્યામાં મતાંતરનું ખંડન છે. તે મત આચાર્ય જિનવલ્લભને છે. ટીકા, પત્ર ૪૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy