SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ રે દે દે ૧૭૯ () ઉભય નથી (૧) લેક-અલેક બન્નેના એક-એક અચરમ સર્વસ્તક, તેથી– (૨) લેકના ચરણે અસંખ્યાતગુણ, તેથી--- અલકના ચરમ વિશેષાધિક, તેથી– (૪) લેક-અલોક બન્નેના અચર અને ચરમ [= (૧) + (૨), (૩)] વિશેષાધિક તેથી– લેકના ચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગુણ, તેથી– અલેકના ચરમાન્ત પ્રદેશ વિશેષાધિક, તેથી— લેકના અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગુણ, તેથી અલેક અચરમાન્ત પ્રદેશ અનન્તગુણ, તેથી– (૯) લેક અને અલેકના અરમાન્ત (૫+ ૬) + અચરમાન્ત (૭+ ૮) પ્રદેશ વિશેષાધિક, તેથી(૧૦) સર્વ દ્રવ્ય વિશેષાધિક, તેથી (૧૧) સર્વ પ્રદેશે અનંતગુણ, તેથી – (૧૨) સર્વ પર્યાયે અનંતગુણ છે. (૭૮૦) પરમાણુપુદ્ગલ અને પુદ્ગલસ્કંધ વિષે ચરમાદિ વિચાર પરમાણુ અને સ્કંધના ચરમાદિ વિચાર પ્રસંગે પ્રશ્નમાં છવ્વીશ (૨૬) અંગે કરવામાં આવ્યા છે. અને પછી પરમાણુ અને દિપ્રદેશિક આદિ સ્કંધમાં ઉક્ત ૨૬ ભંગોમાંથી ક્યાનું વિધાન કરવું અને ક્યા શેષને નિષેધ કરવો, તે સ્પષ્ટ કર્યું છે (૭૮૧-૭૮૯) અને અંતે તે અંગેની બાબતમાં સંગ્રહણીગાથાઓ પણ આપવામાં આવી છે (૯૦). ચરમ. અચરમ અને અવક્તવ્ય એ ત્રણ મૂળ ભંગે છે. તેના એકવચન અને બહુવચનને લઈને અને એ ત્રણને પરસ્પર મેળવીને જે છીશ ભંગ થાય છે તે આ પ્રમાણે છે (૭૮૧) :– (૧) ૧. ચરમ ૪. ચરમ અચરમ ૫. અચર (૩) ૩. અવક્તવ્ય ૬. અવક્તવ્યો (૪) ૭. ચરમ અને અચરમ ૮. ચરમ અને અચરમ ] * . . ૯. ચરમે અને અચરર્મ કે પ્રથમ ચતુર્ભગી. ૧૦. ચરમ અને અચર) Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy