________________
१६
ઉપરાંત દિગંબર આગમ ર્ખંડાગમ’ સાથે ૩૬ માંના પ્રત્યેક પદની તુલના કરવામાં આવી છે. આમ પ્રજ્ઞાપનાના સાર ઉપરાંત બીજી આવશ્યક સામગ્રી સમાવિષ્ટ છે. આમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ` છે કે પત્તાપના એ ષટ્કંડાગમથી પૂવત્તી છે. મારી આ માન્યતાના વિરોધમાં સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્યે અને ખીન શિખર વિદ્વાનેએ પોતાના વિચારે દર્શાવ્યા છે. સાચે . મત શું છે તે તેા અહીં જે ચર્ચા આપવામાં આવી છે તે વિષે વિદ્વાન જ · નક્કી કરે એ વિનંતી છે,
મા
મને હવે નવી દલીલ જે સૂઝે છે તે આ છે—જૈન આગમમાં જીવભેદા સાથે સ્થાનની યાજના અનેક ઠેકાણે છે પણ જીવસમાસ અથવા ગુણસ્થાનની યાજના આગમમાં તા નથી જ. સમવાયાંગમાં માત્ર ઉલ્લેખ છે, ઉપરાંત ગુસ્થાન ૧૪ એ તેની કાઈ વાત ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં પણ કહી નથી. તેથી ઉલટુ તત્ત્વાર્થ સૂત્રમાં માત્ર દેશ સ્થાનેાની ચર્ચા છે (૯૪૭) જે બૌદ્ધોની દૃશ ભૂમિનુ અનુસરણ છે. પણ્ ષટ્કંડાગમ તા જીવભેદમાં, માણાસ્થાના ઉપરાંત ૧૪ ગુણસ્થાનેાની યેાજના અનેકવાર કરે છે. આથી જણાય છે કે ગુણસ્થાન ૧૪ છે એ વિચારણા સ્થિર થયા પછી જ ષટ્યુંડાગમની રચના થઈ હશે, જ્યારે પન્નવામાં તા ૧૪ ગુણસ્થાને વિષે કશી જ ચર્ચા નથી માત્ર જીવભેદમાં માણાસ્થાનાાની યાજના કરવામાં આવી છે.
પ્રજ્ઞાપનાની પ્રસ્તાવનામાં બીજો જે એક મુદ્દો વિચારણીય છે તે એ છે કે જૈનાના નમસ્કાર મંત્રના કોઈ ઇતિહાસ હોઈ શકે કે નહીં. પ્રસ્તુતમાં અતિ સંક્ષેપમાં મેં નવકારમંત્ર કેવી રીતે ઉત્તરાત્તર વિકસિત થયા તે દર્શાવવા પ્રયત્ન કર્યો છે (પૃ. ૯૯). આને મૌખિક વિરાધ પૂજ્ય મુનિશ્રી જમૂવિજયજીએ કર્યાં છે અને પરિણામે મારે જૈનાગમ ગ્રન્થમાળાના સંપાદન કાર્યાંથી છૂટા થવું પડયું છે. આશ્ચર્ય તા એ છે કે તેમણે પાતાને આ વાંધા મૌખિક જણાવ્યા છે અને હજુ સુધી આ બાબતમાં કાંઈ લખ્યું નથી. વળી આ વાત પૂ. પુણ્યવિજયજી સાથે મારા નામે પ્રકાશિત થયા છતાં આના વિરાધ તેમણે પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સમક્ષ દર્શાવ્યા હાય એવુ મારી માં નથી. તેમના અવસાન પછી વિરાધને મહાવીર વિદ્યાલયના ટ્રસ્ટીઓ સમક્ષ વ્યક્ત કરવામાં આવ્યે છે, એ જે હાય તે પણ વિદ્વાને વિનંતી કે આ બાબતે પણ નિર્ણય કરે, પ્રજ્ઞાપનાના પરિચય પછી નદી-અનુયાગની પ્રસ્તાવનાના અંશ આપવામાં આવ્યેા છે. અહી જૈનાગમા વિષે પુન: વિચારણા કરવામાં આવી છે. અને પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org