SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ ૪-૩૨. સર્વાર્થસિદ્ધ પલ્યને સં યભાગ (૧૫) ૫. સદ્ધગતિ છ માસ (પ૬૪) } . પતિપ. સિદ્ધ , (૬૦૬) ઉધના સિદ્ધનનાથી ૩. સાંતર દ્વારમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે તે તે જીવપ્રભેદોમાં નિરંતર જીવોને ઉપપાત અને ઉના થયા કરે છે કે તેમાં વ્યવધાન પણ છે? - આનું સ્પષ્ટીકરણ એ છે કે સાંતર એટલે કે વ્યવધાન પણ છે અને નિરંતર પણ છે વ્યવધાન રહિત પણ છે. પ્રથમ બે કારમાં જે જીભેદને લીધા છે, તે જ ભેદને પ્રસ્તુતમાં પણ લીધા છે. ઉક્ત નિયમમાં અપવાદ માત્ર પૃથ્વીકાયિક, અપકાયિક, તેજ:કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાવિક છે. તેમાં નિરંતર જ ઉપપાત થયા કરે છે અને ઉકતના પણ નિરંતર જ છે (૬ ૧૭–૧૮, ૬૨૫); સાંતરને વિકલ્પ સ્વીકાર્યો નથી. અહી' પણ પ્રશ્ન થાય છેપ્રથમ બે ધારેમાં વિરહકાળનું વિધાન છે, તે પછી પ્રસ્તુત દ્વારમાં ‘નિરંતર” કહેવાનું તાત્પર્ય શું છે? અહી આચાર્ય મલયગિરિએ પણ કંઈ ખુલાસો નથી કર્યો. અહીં પણ સંભવ એવો જણાય છે કે સમગ્રભાવે નરકે લઈએ તે નિરંતર હોય અને એકેક નરકગતિ લઈએ તે તેમાં નારકને ઉપપત નિરંતર ન હોય પણ વ્યવધાન પડતું હોય. પખંડાગમમાં આ ચર્ચા જુદી રીતે આવે છે તેની અહીં નોંધ લેવી જોઈએ. અને વિવરણમાં તુલના કરતાં મતભેદ પણ જણાય છે, તે જિજ્ઞાસુએ તુલના કરી જોઈ લેવું જોઈએ. પખંડાગમમાં અંતરાનુગમ પ્રકરણમાં એક જીવ તે તે ગતિ આદિમાં ફરી ક્યારે આવે તેના અંતરનો વિચાર (પુર ૭, પૃ. ૧૮૭), નાના જીવની અપેક્ષાએ અંતર છે કે નહિ તેને વિચાર (પુ. ૭, પૃ. ૨૩૭), તથા નાના જીવની અપેક્ષાએ નરકે આદિમાં નારક જી આદિ કેટલે કાળ રહી શકે છે તેને વિચાર (પુ. ૭, પૃ. ૪૬૨) છે. અને ષટૂખંડાગમની પદ્ધતિ પ્રમાણે ગત્યાદિ ૧૪ માર્ગદ્વારેને લઈને એ વિચાર છે, તે તેની વિશેષતા છે. ઉપરાંત, જુઓ ખંડાગમ. પુત્ર ૫ માં અંતરાનુગમ પ્રકરણ, પૃ ૧ થી. ૪. એકસમયદ્વારમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે તે તે જીવોમાં એક સમયમાં કેટલાનો ઉ૫પાત અને કેટલાની ઉકતના છે ? આનું વિવરણ નીચેની સૂચી પ્રમાણે છે. ઉપપાત અને ઉધનાની સંખ્યામાં પણ ભેદ નથી, તે ધ્યાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy