SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ૮૫. .. પર્યાપ્ત (વિશેષાધિક) ૮૬. , જી ૮૭. ભવસિદ્ધિક ૮૮. નિગોદ જીવ ૮૯. વનસ્પતિ ૯૦, એકેન્દ્રિય ૯૧. તિર્યંચ ૯૨. મિથ્યાદષ્ટિ ૯૩. અવિરત ૯૪. સકષાય ૮૫. છદ્મસ્થ ૯૬. સગી ૯૭. સંસારી ૯૮. સર્વ છે પખંડાગમમાં પ્રસ્તુત પદગત વિચાર જે રીતે કરવામાં આવ્યો છે તેની પણ નોંધ અહીં લેવી જરૂરી છે. પ્રજ્ઞાપના સૂત્ર ર૧૨ માં અ૮૫બહુત્વને વિચાર ર૭ દ્વારે વડે કરવામાં આવ્યો છેપરંતુ પખંડાગમમાં ગત્યાદિ ૧૪ દ્વારે વડે જીવોના અપબહુત્વને વિચાર છે (પુ૭, પૃ. પર); જ્યારે પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં તે ૧૪ દ્વારે ઉપરાંત પણ ધારે છે. આ ચર્ચા પખંડાગમના પુત્ર ૭ માં દ્રવ્યપ્રમાણાનુગમ નામે પ્રકરણમાં પણ પૃ. ૨૪૪ થી છે. વળી, તેમાં અસંખ્યાત જેવી સંખ્યાનું સ્પષ્ટીકરણ પણ મૂળમાં જ છે. જે પ્રજ્ઞાપનાની ટીકામાં છે, ષખંડાગમ, પુત્ર ૭ પૃ. ૨૪૪ થી વળી, પખંડાગમમાં આ ચર્ચા અન્યત્ર પણ જોવા મળે છે. પુ. ૧૪, સુત્ર ૫૬૮, પૃ. ૪૬૫ માં છાના અલ્પબહુત્વને વિચાર દ્રવ્યપ્રમાણ અને પ્રદેશપ્રમાણુની દષ્ટિએ પણ કરવામાં આવ્યો છે. પ્રજ્ઞાપનાના અત્યિકાય દ્વાર સૂત્ર ર૭૦ માં દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક–એ બે દૃષ્ટિઓ છે, તે એ રીતે જુદી છે કે પખંડાગમમાં પકાયનો વિચાર છે, જ્યારે પ્રજ્ઞાપનામાં પદ્ધોને લઈને વિચાર છે. પ્રજ્ઞાપનાન (સૂત્ર ૩૩૪) મહાદંડક અને પખંડાગમનો મહાદંડક પણ તુલનીય છે (પુ. ૭, પૃ. ૫૭૫ થી–). બન્નેમાં સર્વ જીવની અપેક્ષાએ અલ્પબદુત્વને વિચાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy