________________
સાતમી નરકમાં અન્ય કરતાં સૌથી ઓછા નારક જીવા છે, તા સૌથી ઊંચા દેવલાક અનુત્તરમાં પણ અન્ય દેતલાક કરતાં સૌથી ઓછા જીવા છે. તે સૂચવે છે કે જેમ અત્યંત પુણ્યશાળી થવું દુષ્કર છે, તેમ અત્યન્ત પાપી થવુ પણ દુષ્કર છે. પણ જીવનેા જે ક્રમિક વિકાસ માનવામાં આવ્યે છે તે પ્રમાણે તેા નિકૃષ્ટ કેાટિના થવા એકેન્દ્રિય છે. એકેન્દ્રિયમાંથી જ આગળ વધીને જા ક્રમે વિકાસ પામે છે.
એકેન્દ્રિય અને સિદ્ધોની સંખ્યા અનંત કેટિમાં પહેાંચે છે. અભવ્ય પણ અન ત છે, અને સિદ્ધ કરતાં સમગ્રભાવે સંસારીની સંખ્યા પણ અધિક છે. અને તે સંગત છે. કારણ, અનાગત કાળમાં સંસારીમાંથી જ સિદ્ધ થવાના છે; તે એછા હાય તે! સંસાર ખાલી થઈ જશે એમ માનવું પડે.
૧૪૧
એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધી ક્રમે જીવાની સખ્યા ઘટે છે—આ ક્રમ અપર્યાપ્તમાં (નં. ૪૯-૫૩) જળવાયા છે, પણ પર્યાપ્તમાં વ્યુત્ક્રમ જણાય છે (નં. ૪૪–૪૮). તેનુ રહસ્ય જાણવામાં નથી.
સમગ્ર જીવાનું સખ્યાગત તારતમ્ય
૧. ગજ મનુષ્ય પુરુષઃ સર્વથી થાડા ૨. મનુષ્ય સ્ત્રી (સંખ્યાતગુણ૪ અધિક) ૩. બાદર તેજ:કાય
૪. અનુત્તર।પપાતિકદેવ
૫ ઉપલા (ત્રણ) ત્રૈવેયકના દેવ
૬. મધ્યમ (,,)
૭. નીચલા (,, )
Jain Education International
""
(અસંખ્યાતગુણઅધિક) (અસંખ્યાત (સંખ્યાતગુઅધિક)
(
..
For Private & Personal Use Only
..
૨. મનુષ્યમાં સ્ત્રી-પુરુષને ભેદ, ધ્યાનમાં લીધેા છે, પણ નપુંસક વિષે મૌન : સેવ્યું છે, જોકે સમાચ્છમ મનુષ્ય, જેએ નપુસક છે, તેમને જુદા ગણ્યા છે, જુએ અંક ૨૪.
।।
૩. સંધ્યેય ફાટી × કાટી – એવી સંખ્યા ટીકાકારે સૂચવી છે. અને પછીના માટે પણ સયા અને તેની સંગતિ ટીકાકાર સૂચવે છે તે જિજ્ઞાસુએ ટીકામાં જોઈ લેવું.
૪. ટીકાકારે પુરુષ કરતાં સ્ત્રીની સંખ્યા ૨૭ ગણી વધારે જણાવી છે.
>
www.jainelibrary.org