________________
પરંપરાશુદ્ધિ શિયાળાનાં વસ્ત્રો ઉનાળે બિનઉપયોગી નીવડે છે, તેમ એક કાળે પ્રગતિને માટે કારગત નીવડેલા રિવાજો અને ચીલાઓ બીજે કાળે પ્રગતિને માટે બિનઉપયોગી જ નહીં, અવરોધરૂપ પણ બની જાય છે. રૂઢિ, રિવાજો કે ચીલાઓની ઉપયોગિતાબિનઉપયોગિતાનો નિર્ણય કરવો એનું નામ દીર્ધદષ્ટિ. કોઈ પણ બાબતને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની કસોટીએ કસવાની જૈન શાસ્ત્રોની આજ્ઞાનું પણ આ જ રહસ્ય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org