________________
૨૩૮
જિનમાર્ગનું જતન નાટકોમાં ઉપયોગ ન કરી શકાય. વળી તેમાં ધાર્મિક ઔચિત્ય કે સુરુચિનો ભંગ ન થાય તે પણ જોવામાં આવે.
. એટલે આ વિરોધને શાંત પાડીને આ બાબતે શાંતિ અને દૂરંદેશીથી યોગ્ય વિચાર અને નિર્ણય કરવામાં આવે અને સામાન્ય જનસમૂહને પણ જૈન મહાપુરુષોના જીવનને સમજવાનો અવસર આપવામાં આવે એ જ અમારા આ સવિસ્તર કથનનો મુખ્ય હેતુ
(તા. ૪-૧૨-૭૬, તા. ૧૧-૧૨-૧૯૭૬)
» જૈન કથાવસ્તુવાળાં નાટકો બાબત જેવો મુક્ત અભિગમ લેખકશ્રીનો છે, તેવી જ બોલપટો માટે પણ છે. એનો અલગ લેખ આ જ મુદ્દાઓ પર રચાયેલો છે. – સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org