________________
૨૦
ગુરુ ગૌતમસ્વામી પ્રકારના ભાગ્યયેાગ અને ભવિતવ્યતાયેાગ સંસારમાં એમને ભેગા અને જુદા કરતા જ રહે છે.
ભગવાન મહાવીરના ત્રીજા પૂર્વભવમાં મરીચિ અને કપિલમુનિરૂપે મળેલા ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમના . જીવા અઢારમે ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ અને સારથિરૂપે ફરી મળ્યા, અને ફરી પાછા જુદા પડી. ગયા, અને છતાં અંતરના સ્નેહુને દ્વાર તે અખંડ જ રહ્યો.
છેલ્લા ભવમાં ભગવાને પેાતે જ ગૌતમસ્વામીને આશ્વાસન આપતાં પેાતાની અને એમની વચ્ચે ઘણા લાંબા વખતથી સ્નેહને દેાર પ્રવતતા હાવાનું કહ્યુ હતું."
આ દોર જ ભગવાન મહાવીરસ્વામી અને ગુરુ ગૌતમસ્વામીને, કાયા અને છાયાની જેમ, એકરૂપ અને અભિન્ન અનાવી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org