________________
૧૮.
ગુરુ ગૌતમસ્વામી લખ્યું હતું અને તે શ્રી મૂલચંદ કિશનદાસ કાપડિયાએ, શ્રી દિગંબર જૈન પુસ્તકાલય સુરત વતી, પ્રગટ કર્યું હતું.
આ પુસ્તકમાં ગૌતમસ્વામી સંબધી નીચેની માહિતી આપવામાં આવી છે– * (૧) એમના પિતાનું નામ સુમતિ હતું (પૃ. ૧૧૨).
(૨) ગૌતમસ્વામી અને સુધર્માસ્વામી સિવાયના નવ ગણધરે. ભગવાન મહાવીરની હયાતીમાં નિર્વાણ પામ્યા હતા (પૃ. ૧૧૭).
(૩) ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. અને ભગવાનના નિર્વાણ પછી ૧૨ વર્ષે એટલે કે ૯૨. વર્ષની ઉંમરે ગૌતમસ્વામી નિર્વાણ પામ્યા હતા (પૃ. ૧૧૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org