________________
પરિશિષ્ટ-૧
૨૦૦
સ્તવન
૨૫. શ્રી ગૌતમસ્વામી ભગવ ંતનુ કર્તા માયા શ્રી વિજયસુશીલસૂરિ; ભાષા ગુજરાતી; પહેલી પાક્તિ : ગૌતમસ્વામી જગગુરુ, ગુણગણના ભંડાર લાલ રે.
૨૬. શ્રી ગૌતમ નિવેદ સ્તવન : કર્તા અન્નાત; ભાષા ગુજરાતી; પહેલી પક્તિઃ વીર નિસનેહી હું સસનેહી.
૨૭. શ્રી ગૌતમસ્વામી સ્તવઃ કર્તા મુનિ શ્રી દÖનવિજયજી (ત્રિપુટી); ભાષા ગુજરાતી; પહેલી પુક્તિ ઃ ગૌતમનામ સમરિયે, સુમન જન !
૨૮. શ્રી ગૌતમસ્વામી ગણુધરની સ્તુતિ : કર્તા શ્રી જ્ઞાનવિમલસૂરિ; ભાષા ગુજરાતી; પહેલી પ ક્તિઃ ગુરુ ગણપતિ ગાઉ, ગૌતમ ધ્યાન જ્યા
૨૯. શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ ઃ કર્તા આચાર્ય શ્રી વિજયસુશીલસૂરિ; ભાષા ગુજરાતી; પહેલી પક્તિ: ગૌતમસ્વામી ગણુધર નમીજે.
૩૦. શ્રી ગૌતમ સજ્ઝાય : કર્તા શ્રી વિજયસિ‘હસૂરિ; ભાષા ગુજરાતી; પહેલી પ`ક્તિ : પહેલા ગણુધર વીરતે. (ન”. ૧ના ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત શ્રી ગણુધરભાસની તથા ન. ૨૨ના શ્રી વિજયસેનસૂરિશિષ્ય મુનિ શ્રી વીરવિજયજી વિરચિત શ્રી ગૌતમસ્વામીના સ્તવનની પહેલી પક્તિ પણ આ પ્રમાણે છે.)
૩૧. શ્રી ગૌતમપૃચ્છાસ્વાધ્યાય (સજ્ઝાય) : કર્તા શ્રી રૂપવિજયજી; ભાષા ગુજરાતી; પહેલી પ"ક્તિ ઃ ગૌતમસ્વામી પૃચ્છા કરે.
૩૨. શ્રી ગૌતમસ્વામીની સજ્ઝાય; કર્તા વાચક કરણુ; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિ : સમવસરણ સિંહાસને જી.
૩૩. શ્રી ગૌતમ ગણધર સ્વાધ્યાય : કર્તા ખીમાવિજયજી; ભાષા ગુજરાતી; પહેલી પતિ : તેાસુ પ્રીત અધાવી.
૩૪. શ્રી ગૌતમસ્વામી ભગવંતની સજ્ઝાય : કર્તા શ્રી ધ; ભાષા ગુજરાતી; પહેલી પતિ : હું ઇંદ્રભૂતિ ! તાહરા ગુણુ કહેતાં હરખ ન માય. ૩૫. અગિયાર ગણધરની સજ્ઝાય : કર્તા મુનિ શ્રી ઉદયવિજયજી (સ્વ. આ. શ્રી વિજયનીતિસૂરિશિષ્ય સ્વ. આ. શ્રી વિજયાદયસૂરિજી); ભાષા ગુજરાતી; પહેલી પતિઃ પટ્ટધર વીરના વદીયે, એકાદશ કથા હૈ। વિદ્યાદ્ધિનિધાન.
૩૬. શ્રી ગૌતમસ્વામીની સજ્ઝાય : કર્તા આચાર્યં શ્રી વિજયસુશીલસર; ભાષા ગુજરાતી; પહેલી પંકિત : નમે નમેા ગૌતમ મહામુનિ, ગૌતમ ગુણ ભંડાર રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org