________________
પાકને ४. जीवो तणुमेत्तस्थो बध कुंभो तग्गुणोवलंभातो ।
अधवाऽणुवलंभातो भिण्णम्मि घडे पडस्सेव ॥ .. तम्हा कत्ता भोत्ता बन्धो मोक्खो सुहं च दुक्खं च । संरसणं च बहुत्ताऽसव्वगतत्तेसु जुत्ताई ॥
–વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૨૦૪૧-૪૨. પ. પ્રશ્નવ્યાકરણ, અ૦ ૨, સૂ૦ ૨.
૮ સમર્પણ ૧. વે હોનો હાથ વોરંવાર થ–પાવન ! આવા વચન પથાર્થ હૈ !
मैं आपका प्रवचन सुनना चाहता हूँ।
–પૂ. પં. કલ્યાણવિજયજી ગણિત “ઝમ માવાન મહાવીર', પૃ. ૫૩. २. आद्यं गणधरं ज्ञात्वा भाविनं तं जगद्गुरुः । । स्वयं प्रव्राजयामास पञ्चशिष्यशतीयुतम् ॥
-ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૫, લેક ૮૩. - આ ઉલ્લેખમાં ભગવાને ગૌતમ ભાવી ગણધર બનવાના છે,
એમ જાણુને એમને પાંચસો શિષ્ય સાથે દીક્ષા આપ્યાનું નોંધ્યું છે. અહીં આપેલ ભગવાનના શબ્દોમાં જેમ ગૌતમને આશ્વાસન આપવાને ભાવ રહેલું છે, તેમ એમાં શાસનને થનાર ભાવી લાભનું
સૂચન પણ છે. ३. किं मण्णे अस्थि कम्मं उदाह णस्थि त्ति संसयों तुज्झं । वेतपताण य अत्थं ण याणसे तेसिमो अस्थो ॥
–આવશ્યક નિર્યુક્તિ, ગા૪૪૭, જ. બાકીના નવ પંડિતેનાં નામ, એમની શંકાઓ અને દરેકની શિષ્યસંખ્યા આ પ્રમાણે છે–
ઈદ્રભૂતિ તથા અગ્નિભૂતિના ભાઈ વાયુભૂતિને “શરીર એ જ જીવ છે કે અન્ય ?” એ શંકા હતી. એમને ૫૦૦ શિષ્યો હતા.
પાંચસે શિષ્યના ગુરુ વ્યક્તને “ભૂત છે કે નહિ?” એવી શંકા હતી. - પાંચસો શિષ્યોના ગુરુ સુધર્માને “ જીવ આ ભવમાં જે
નહેાય તેવો જ પરભવમાં હેાય કે નહીં ?” એ શંકા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org