________________
વળી પાછી નિરાશા ?
ગૌતમ તા અનેક લબ્ધિઓના સ્વામી હતા. ચારણલબ્ધિથી ( આકાશમાં ગમન કરવાની લબ્ધિથી ) તેઓ વાયુવેગે, થાડી જ ક્ષણેામાં, અષ્ટાપદની ઉપત્યકા (તળેટી)માં પહોંચી ગયા.
એ વખતે કાડિન, દ્વિન્ન અને સેવાલ નામના ત્રણ તાપસે, પેાતપેાતાના પાંચ સેા-પાંચ સેા તાપસ શિષ્ય સાથે, અષ્ટાપદની પાસે પહેાંચીને એ પવિત્ર ગિરિ ઉપર ચડવાના પ્રયત્નમાં લાગ્યા હતા— એમને પણુ, ગુરુ ગૌતમસ્વામીની જેમ, પેાતાના મેાક્ષની ખાતરી કરી લેવી હતી.
૧૦૩
નુ
કાડિન્ન અને એના પાંચ સેા તાપસે ઉપવાસને પારણે ઉપવાસ કરતાં કરતાં અને પારણામાં સચિત્ત કદમૂળાના આહાર લેતાં લેતાં અષ્ટાપદના પહેલા કંદોરા સુધી પહોંચ્યા હતા. ટ્વિન્ન તાપસ અને એના પાંચ સે। શિષ્યેા છઠ્ઠું ( એ ઉપવાસ )ને પારણે તપ કરતાં કરતાં અને પારણામાં સુકાઈ ગયેલાં પીળાં પાદડાં ખાતાં ખાતાં ખીજા ક દારા સુધી પહાંચ્યા હતા. અને સેવાલ તાપસ, એના પાંચ સે। તાપસેા સાથે અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ને પારણે અઠ્ઠમની તપસ્યા કરતાં કરતાં અને પારણામાં સૂકી--અચિત્ત સેવાળના ઉપયેાગ કરતાં કરતાં છેક પર્યંતના ત્રીજા કારા સુધી પહોંચી ગયા હતા.
આટલે સુધી અષ્ટાપદ ઉપર ચડયા પછી વધુ ઉપર ચડવાની એમનામાં શક્તિ રહી નહેાતી; અને બધા હવે કેવી રીતે અષ્ટાપદ્મગિરિ ઉપર પહાંચીને પેાતાનું કામ પૂરું કરવુ. એની વિમાસણમાં હતા. એવામાં એમણે ગૌતમસ્વામીને ત્યાં આવતા જોયા. એમની ક્રાંતિ સૂર્ય જેવી તેજસ્વી હતી અને એમનુ શરીર સપ્રમાણ અને ભરાવદાર હતુ.
તાપસાને વિચાર આન્યા : આપણે મહાતપસ્વી અને દૂબળાપાતળા શરીરવાળા હૈાવા છતાં ઉપર નથી ચઢી શકતા તે મોટા શરીરવાળા મા શ્રમણુ કેવી રીતે ઉપર ચડી શકવાના છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org