________________
સ્કંદ પરિવ્રાજક : પાંચ ભવની લેણદેણું
ભગવાનની વાણી સાંભળીને ગૌતમ આહલાદ અનુભવી રહ્યા. સ્કંદક આવી પહોંચ્યા એટલે ગૌતમ ઊઠીને એમને લેવા સામા ગયા. અને ભદ્રપરિણામી જી એકબીજાને મળીને પ્રસન્ન થયા. - પછી ગૌતમે પરિવ્રાજકને એમના આગમનને હેતુ કહી સંભળાવ્યું. આથી સ્કંદક પરિવ્રાજક વધુ વિસ્મય પામ્યા એટલે ગૌતમસ્વામીએ નમ્રતાપૂર્વક કહ્યું, “આ બધે પ્રભાવ મારા ગુરુ ભગવાન મહાવીરને છે.” - ગૌતમ &દકને ભગવાન પાસે લઈ ગયા. ભગવાનની સમતા, વત્સલતા અને કરુણ જેઈને સ્કંદકનું ચિત્ત ભારે શાતા અનુભવી રહ્યું. એમનું હૃદય જાણે બોલી ઊઠ્યુંઅહીં મારી શંકાઓનું નિરાકરણ પણ થશે અને મારા આત્માને નિસ્તાર પણ થશે. - પછી કરુણાનિધિ સર્વજ્ઞ ભગવાને નિગ્રંથ પિંગલકે કંદક પરિવ્રાજકને પૂછેલા પાંચ પ્રશ્નોના સંતોષકારક ખુલાસા આપતાં
(૧) “હે કંઇક! “લેક અંતવાળે છે કે અંત વિનાને છે” એ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે મેં લેકને ચાર પ્રકારને • જણાવે છે ? દ્રવ્યલેક, ક્ષેત્રલેક, કાળક અને ભાવલે કલેકને દ્રવ્ય અને ક્ષેત્રની દૃષ્ટિએ વિચારીએ તો તે અંતવાળે છે; પણ કાળ અને ભાવની દૃષ્ટિએ વિચારીએ તે તે અંત વિનાને છે.”
(૨) “હવે, “જીવ અંતવાળે છે કે અંત વિનાને છે” તે પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે : દ્રવ્યથી જીવ એક છે અને અંતવાળે છે. ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશવાળે છે, તથા તેને અંત પણ છે. કાળથી જીવ નિત્ય છે અને તેને અંત નથી. ભાવથી જીવ અનંત જ્ઞાનપર્યાયરૂપ છે અને અનંત દર્શનાર્યાયરૂપ છે, અને અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે.” - (૩) “તે જ પ્રમાણે સિદ્ધિ (એટલે કે સિદ્ધશિલા) પણ દ્રવ્યથી એક છે અને અંતવાળી છે; ક્ષેત્રથી સિદ્ધિની લંબાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org