________________
તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય
@
સંચિત (તે જ) વિલય પામે છે નાશ પામે છે. અપ્પ-સરૂવહ જો ૨મઇ, છંડિવ સબ વવહારુ, સો સમ્માઇઠી હવઈ, લહુ પાવઈ ભવપારુ. આત્મસ્વરૂપે જે રમે, છાંડે સહુ વ્યવહાર, તે સમ્યગ્દષ્ટિ થતો, પામે અલ્પ ભવપાર. લહુ-લઘુ, થોડા સમયમાં યા થોડા પ્રયાસથી. જહ સલિલેણ ણ લિપ્પયઈ, કમલણિપત્ત કયાવિ, તહ કમ્મેણ ણ લિપ્પયઈ, ઈ રઈ અપ્પ-સહાવિ. • જલથી થાય ન લિપ્ત જ્યમ, કમલિનીપત્ર કદાપિ, કર્મથી થાય ન લિપ્ત ત્યમ, યદિ રતિ આત્મસ્વભાવ. ઇક્ક ઉપજ્જઈ મ૨ઈ કુવિ, દુહુ સુહુ ભુંજઈ ઈક્કુ, ણરયહ જાઈવિ ઇક્ક જિય, તહ ણિવ્વાણહ ઇક્કુ. ૪ એકલો ઊપજે, મરત એક, દુઃખસુખ ભોગવે એક, નરક જાય વળી એક જીવ, ત્યમ મુક્તિ પણ એક. ૧૦૬. આમાં સોરઠા છંદ પણ છે ઃ
•
•
જીવાજીવહ ભેઉ જો, જાણઇ સો જાણિયઉં,
મોક્બહ કારણ એઉ ભણઇ, જોઇ જોઇહિ ભણિઉ.
•
• જીવ અને અજીવના ભેદ જે જાણે છે તે જાણે છે (અર્થાત્ તે જ જ્ઞાની છે). મોક્ષનું કારણ એ જ છે (એમ) યોગી (યોગચંદ્ર) કહે છે (કે જે) યોગીઓએ કહેલું છે. •
ધમ્મુ ણ પઢિયા હોઇ, ધમ્મુ ણ પોચ્છાપિચ્છયઇ,
ધમ્મુ ણ મઢિય પયેસ, ધમ્મુ ણ મુચ્છા લુચ્ચિયઇ.
•
પચ્ચે ન હોયે ધર્મ, પૂછાપૂછીથી ધર્મ નવ,
મઢી પ્રવેશ્ય ધર્મ નવ, મૂછ લોગ્મે નવ ધર્મ છે.
•
•
Jail Education International
૦.૫
આમાં પોચ્છાપિચ્છય (પૂછાપૂછી), મઢિય (મઠ), મુચ્છા (મૂળ) વગેરે દેશી શબ્દો છે. ૧૦૭. આ ગ્રંથમાં એક ચોપાઈ પણ છે :
For Private & Personal Use Only
૫૧
કાસુ સમાહિ કરઉં કો અંચઉં, છોપુ અછોપુ કરિવિ કો વંચઉં,
હલ સહિ કહિ કેણ સમ્માણઉં, હિં હિં જોવઉં તહિં અપ્પાણ. ૨૦
• કેની સાથે સમાધિ કરું, કોને અર્ધું (પૂજું), છૂત-અછૂત કરીને કેની વંચના કરું, ભલા, કેની સંગાથે કલહ ભોગવું; જ્યાંજ્યાં જુઓ ત્યાં આત્મા જ છે.
•
આ ‘દોહાસાર’ને મળતો જ ‘શ્રાવકાચાર' નામનો ગ્રંથ છે કે જેનો ઉલ્લેખ આગળ કરવામાં આવ્યો છે.
૧૦૮. પ્રાયઃ આ કવિનો ‘પરમાત્મપ્રકાશ' નામનો ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથ છે
www.jainelibrary.org