________________
૨૦૨
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
ઓઢણ આછી લોબડી, તે આગલ શ્યાં ચીર, પોસાયે પટ-અંતરે, દીસે દિવ્ય શરીર. ભરત ભરી સોહે કાંચલી, કરણે કસ્યા કુચ દોય, જાણે યંત્રના તુંબડાં, સરસતીએ ધય સોય. વેણી વાસગ નાગ શી, ગજગજ લાંબા કેશ, ઘૂઘરીઆલો ગોફણો, ઓપે અભુત વેશ. કસે કસબી ફૂમકાં, લટકે લોબડી માંહે, પાતલપેટી ને ફૂટરી, યૌવન લહેરે જાય. (વગેરે) ઢાલ ૯મી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org