________________
દેશીનામમાલા” અને “કુમારપાલચરિત”
સવલયા (૪-૨૧) : એક રસમ કે જેમાં સ્ત્રીને પતિનું નામ પુછાય છે અને તે નથી
કહેતી તેથી તેને પલાશલતાથી મારવામાં આવે છે. (રાજપૂતાનામાં ક્યાંકક્યાંક હિંડોળા પર ઝૂલતી વખતે સ્ત્રીઓ આ રમત હજી પણ કરે છે.) હેમચન્દ્ર એક શ્લોક આનો અર્થ સમજાવવા માટે ઉદ્ધત કરેલ છે તે પરથી જણાય છે કે સ્ત્રીપુરુષ મળીને આ રમત રમતા હતા અને કંઈ ફજેત ફાળકો જેવું પણ થતું હતું. (નિયમવિશેષસવલયા શેયા, આદાય પલાશલતાં ભ્રામ્યતિ લોકોડખિલો યસ્યાં. પૃછા પતિનામ સ્ત્રી નિહન્યતે ચાણ્યકથયન્તી.) તેણે જે સ્વરચિત ઉદાહરણ આપ્યું છે તેમાં ‘દોલા વિલાસસમ છે, કિંતુ “પુચ્છન્તી’
સહી'(=સખી) જ છે (નામ+લેવાની ક્રિયા - લયા). ભીરંગી (૪–૩૧) : માથું ઢાંકવાનું વસ્ત્ર, ઘૂંઘટ, ઘૂમટો (“આભાણ કશતકમાં સં.
“નીરંગિકા' એક કહેવતમાં આવેલ છે કે અંધ શ્વસુરને માટે નીરંગિકા કેવી ?) Pરિઆ (૪-૪૫) : ભાદ્રપદ શુક્લ દશમીનો એક ઉત્સવવિશેષ. તુણા (પ-૧૬) : ખૂંખા નામનું વાજું - વાઘ. (પતંજલિના “મૃદંગ શંખ તૃણવમાંનું
તૂણવ ?). થેવરિઅ (૫-૨૯) : જન્મના અવસર પર વાજાંગાજો. દુક્કર (પ-૪૨) : માઘ માસની રાત્રિમાં ચાર પહોર (પ્રતિપહોર) સ્નાનનો નિયમ
(દુષ્કર !). દુદ્ધોલણી (૫-૪૬): જે ગાય એક વાર દોવાય પછી ફરી પણ દોવાઈ શકે તે
(દૂધાળી !). દિઅસિએ (પ-૪૦) : સદા ભોજન (દિવસિક). દિઅહુર (૫-૪૦) : સવારનું ભોજન (દિવાભુક્ત), શિરામણી. દોવેલી (૫-૫૦) : સાયંકાળનું – સાંજનું ભોજન (વાળ). ધમ્મઅ (પ-૬૩) : ચોર દ્વારા, દુગની સમક્ષ પુરુષને મારી તેના શરીરના લોહીથી
જંગલમાં જે ધર્માર્થ બલિ – બલિદાન કરવામાં આવે છે તે. (તે સમયના
ઠગ ?) પંથુઠ્ઠહણી (૬-૩૬) : સાસરીએથી પહેલાં પ્રથમ (પિયર) લાવવામાં આવેલી નવવધૂ. પાડિઅઝ (૬-૪૩) : જે પિયરથી વહુને સાસરીએ પહોંચાડે છે. પોઅલા (-૮૧) : આસો માસમાં ઉત્સવ કે જેમાં પતિ સ્ત્રીના હાથથી અપૂપ (પૂઆ)
લઈ ખાય છે. મુક્કય (૬-૧૩૫) જે સ્ત્રીનો વિવાહ થનાર હોય તેને છોડી બીજી નિમંત્રિત સ્ત્રીઓનો '
- વિવાહ થઈ જવો તે, મુકાણ. મટ્ટહિય (૬-૧૪૬) : વિવાહ થયેલી – પરણેલીનો કોપ. મટકો ? લય (૭–૧૬) : નવાં વિવાહિત સ્ત્રીપુરુષોના જોડાનો અરસપરસ નામ લેવાનો ઉત્સવ.
આ શબ્દના ઉદાહરણમાં હેમચન્દ્ર જે ગાથા બનાવી લખી છે. તેનો આશય એ
Jain Education International
For Private *& Personal Use Only
www.jainelibrary.org