________________
તપાગચ્છની પટ્ટાવલી
પ૭
૪૧. અજિતદેવ :
[તેઓ મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે સં.૧૧૯૧માં જીરાવલા તીર્થની સ્થાપના કરી હતી. એ છયે દર્શનોના પારગામી હતા.]
તત્સમયે વિ.૧૨૦૧ વર્ષે જિનદત્તન જિનવલ્લભવ્યવસ્થાપિત વિધિસંઘમેવ (સરખાવો ખરતર. પટ્ટાવલી ક.૪૩, ૪૪) શરણીકૃત્ય તદ્વયે મિથ્યાકુ ચામુણ્ડારાધિતા I તતો વિધિસંઘસ્યવ ચામુણ્ડિક ઇતિ નામ તથા પત્તને સ્ત્રીજિનપૂજોત્થાપનન સંઘતાડનભયાદુષ્ટ્રવાહનો જાવલપુરે ગતઃ | તતો લોકે સ એવૌષ્ટ્રિક ઇત્યુક્તનામશ્રવણાજ્જાતક્રોધેન સરોષે ભાષમાણઃ ખરતરપ્રકૃતિકત્વાજ્જાતઃ | ખરતર ઇત્યાખ્યાસ્માતઃ (સરખાવો ખરતર. પટ્ટાવલી ક્ર. ૪૦.)
બારસવાસસએશું વિમકાલાઉ જલહિઅહિએનું ! જિણવહકોહાઓ કુચ્ચયરગણાઉ ખરહયા ||૧|
ઇતિ વૃદ્ધસંપ્રદાયગાથામાં જિનવલ્લભાખરતરોત્પત્તિસુક્તા | ત. જિનવલ્લભસ્થાપિતો વિધિસંઘ એવ જિનદત્તાદૌષ્ટ્રિકખરતરાદિખ્યાતિભાકુ | વિધિસંઘસ્ય તુ મૂલ જિનવલ્લભ એવેત્યભિપ્રાણોક્ત બોધ્યું
તથા વિ.૧૨૧૩ વર્ષે બિઉણપગ્રામે પૌમિયિકેકાક્ષનરસિંહોપાધ્યાયનાઠીથી ? શ્રાવિકાભ્યામાખ્યલિકમતોત્પત્તિઃ |
વિ. ૧૨૩૬ વર્ષે પૌર્ણિમયકનરસિંહસૂરિતઃ સાર્ધપૌર્ણિમયકોત્પત્તિઃ | વિ.૧૨૫૦ વર્ષે પૌમાયકાગ્રલિકમતનિર્ગતાભ્યાં દેવભદ્રશીલગુણાભ્યાં શ્રી શત્રુંજયપરિસરે આગમિકમતોત્પત્તિઃ | યદુક્ત
નર્જેન્દ્રિયરુદ્રકાલ ૧૧૫૯ જનિતઃ પક્ષોડસ્તિ રાકાંકિતો | વેદાભારુણકાલ ૧૨૦૪ ઔષ્ટ્રિકભવો વિશ્વાર્કકાલો ૧૨૧૩ડગ્નલઃ | ષટ્યક્ષ ૧૨૩૬ ચ સાધપૌર્ણિમ ઇતિ વ્યોમેન્દ્રિયાર્કે ૧૨૫૦ પુનઃ | કાલે ત્રિસ્તુતિકઃ કલી જિનમતે જાતાઃ સ્વકીયાગ્રહાત્ II ?
(બીજા ગચ્છ એટલે તપગચ્છની પટ્ટાવલીનો પાઠ એમ છે કે “કાલે ત્રિસ્તુતિકોડક્ષમંગલરવી ૧૨૮૫ મોઘક્રિયાતાપસાઃ II” આ પાંચ ગચ્છ માટે જુઓ વેબર, પૃ.૮૦૨-૮૦૭.)
૪૨. વિજયસિંહ ઃ તેમણે વિવેકમંજરી' વૃત્તિ) સંશોધી.
આમ ઉ. ધર્મસાગર કહે છે, પણ આ ભ્રાંતિયુક્ત છે. આસડ કવિએ પ્રાયઃ સં.૧૨૪૮માં ‘વિવેકમંજરી' રચી, અને તેના પર વૃત્તિ રચનાર બાલચંદ્રસૂરિ મંત્રી વસ્તુપાલના સમકાલીન સંતેરમી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એટલે એ સદીના પ્રારંભમાં વિદ્યમાન આ વિજયસિંહસૂરિ, તેમના સ્વર્ગવાસ પછી રચાયેલા એ ગ્રંથનું શોધન ન કરી શકે એ સ્વાભાવિક છે. બાલચંદ્રસૂરિએ પોતાની વૃત્તિના સંશોધક તરીકે
૧. એટલે અણહિલપુર પાટણમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org