SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ કર્યો. [જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૩૦.] વીરાત્ ૧૦૦૦માં સત્યમિત્ર સાથે છેલ્લું પૂર્વ નષ્ટ થયું. નાગહસ્તી, રેવતીમિત્ર, બ્રહ્મદ્વીપ, નાગાર્જુન, ભૂતિદેત્ર અને વીરાત્૯૯૩માં પર્યુષણ પર્વને ફેરવનાર કાલક આ છયે યુગપ્રધાનો વજ્રસેન (ક્ર.૧૪) અને સત્યમિત્રની વચમાં થયા. વીરાત્ ૧૦૫૫માં એટલે સં.૫૮૫માં યાકિનીના પુત્ર હરિભદ્રસૂરિએ સ્વર્ગવાસ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ - નિશીથબૃહત્કલ્પભાષ્યાવશ્યકાદિચૂર્ણિકારાઃ શ્રીજિનદાસગણિ મહત્તરાદયઃ પૂર્વગતશ્રુતધરશ્રીપ્રદ્યુમ્નક્ષમાશ્રમણાદિશિષ્યત્વેન શ્રીહરિભદ્રસૂરિતઃ પ્રાચીન એવ યથાકાલભાવિનો બોધ્યાઃ । વીરાત્ ૧૧૧૫માં (બીજી હાથપ્રત પ્રમાણે ૧૧૫૦) યુગપ્રધાન જિનભદ્રગણિ વિદ્યમાન હતા. તેમણે ‘જિનભદ્રીય ધ્યાનશતક’ નામનું પુસ્તક બનાવ્યાથી તેમને ભિન્ન ગણવામાં આવતા. “તસ્ય ચતુરુત્તરશતવર્ષાયુષ્કત્વેન શ્રીહરિભદ્રસૂરિકાલેઽપિ સંભવાન્ના શંકાવકાશ ધૃતિ ||" [નાગહસ્તી વી૨ સં. છઠ્ઠી સદીમાં થયેલા વાચનાચાર્ય હતા. (જુઓ હવે પછી વાચકવંશપરંપરા ક્ર.૧૬.) યુગપ્રધાન (વીર સં.૬૨૦-૬૮૯) નાગેન્દ્ર (જુઓ હવે પછી યુગપ્રધાન પટ્ટાવલી ક્ર.૨૨) સાથે એમની કેટલીક વાર ભેળસેળ થઈ છે. રેવતીમિત્ર યુગપ્રધાન વીર સં.૬૮૯-૭૪૮ (જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ક્ર.૨૩). બ્રહ્મદીપક સિંહ સંભવતઃ વીર સં.આઠમી સદીમાં થયેલા વાચનાચાર્ય હતા (જુઓ વાચકવંશપરંપરા ક્ર.૧૮). યુગપ્રધાન (સં.૭૪૮-૮૨૬) સિંહ એમનાથી જુદા માનવા જોઈએ (જુઓ યુગપ્રધાનપટ્ટાવલી ૬.૨૪). નાગાર્જુન યુગપ્રધાન વીર સં.૮૨૬–૯૦૪ (જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ૬.૨૫). ભૂતદિત્ર યુગપ્રધાન વીર સં.૯૦૪-૯૮૩ (જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ૬.૨૬). કાલક (ચોથા) યુગપ્રધાન વીર સં.૯૮૩–૯૯૪ (જુઓ યુગપ્રધાન પટ્ટાવલી *.૨૭). સત્યમિત્ર યુગપ્રધાન વીર સં.૯૯૩-૧૦૦૦ (જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ૬.૨૮). હિરભદ્રસૂરિ માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૨૪ને અનુષંગે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ માટે જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ક્ર.૩૦.] Jain Education International. ૨૮. વિબુધપ્રભ. ૨૯. જયાનન્દ. ૩૦. રવિપ્રભ ઃ તેમણે વીરાત્ ૧૧૭૦માં એટલે વિ.સં.૭૦૦માં નફુલપુરમાં નેમિનાથનું મંદિર બંધાવ્યું. (શ્રાવકપ્રજ્ઞ વીરાત્ ૧૧૯૦માં ઉમાસ્વાતિ યુગપ્રધાન વિદ્યમાન હતા. ત્યાદિક૨ણાદન્યઃ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy