SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી અંગ્રેજીમાં લેખક ડૉ. જોહનેસ ક્લાટ, પીએચ.ડી. (બર્લિન) તપાગચ્છની પટ્ટાવલી પણ મહાવીરથી તે ખતરગચ્છના ૩૮મા પટ્ટધર ઉદ્યોતનસૂરિ સુધીના આચાર્યોની સરખી જ ટીપ આપે છે. પરંતુ તેમાં થોડા ફેરફાર આવે છે. પહેલાં મહાવીરનો સમાવેશ કરેલો નથી. તીર્થકતો શ્રાચાર્યપરિપાટ્યા ઉત્પત્તિતવો ભવન્તિ ! ન પુનસ્તદન્તર્ગતા | ૧. સુધર્મા પ્રથમ ઉદયના પહેલા આચાર્ય. [જુઓ ખરતરગચ્છ પટ્ટાવલી ક. ૨.] ૨. જબૂઃ આના સંબંધી નીચેના શ્લોકો ટાંક્યા છે ? સત્કૃતે જબ્બના ત્યક્તા નવોઢા નવકચિકાઃ | તન્મજ્યે મુક્તિવધ્વાન્યો ન વૃતો ભારતો નરઃ ||૧TI ચિત્ત ન નીતે વનીતાવિકારે ચિત્ત ન નીત ચતુરેશ્મ ચોરેઃ | યદેહગેહે દ્વિતય નિશીથે જબ્બકુમારાય નમોડસ્તુ તઐ || ૨ | મણ ૧ પરમોહિ ૨ પુલાએ ૩ | આહરગ ૪ અવગ પ વિસમ ૬ કપે ૭ ! સંજમતિગ ૮ કેવલ ૯ સિક્સણા ય ૧૦ જંબુમિ બુચ્છિન્ના ||૧|| [જુઓ ખરતર. પટ્ટાવલી ક.૩.] ૩. પ્રભવ. [જુઓ ખરતર. પટ્ટાવલી ક.૪.] ૪. શય્યભવ. તેમના સંબંધી નીચેના શ્લોકો ટાંક્યા છે ? કત વિકલવેલાયાં દશાધ્યયનગર્ભિત | દશવૈકાલિકમિતિ નાજ્ઞા શાસ્ત્ર બભૂવ તત્ || ૧ | અતઃ પર ભવિષ્ય પ્રાપ્તિનો લ્હલ્પમેધસઃ | કૃતાર્યાસ્ત મનકવદ્ ભવન્તુ ત્વ—સાદતઃ 'રા કૃતામ્ભોજસ્ય કિજલ્ક દશવૈકાલિક હ્યદઃ | આચમ્યાચમ્ય મોદત્તામનગરમધુવ્રતાઃ ||૩|| ૧. જુઓ આવશ્યક આદિ. ૨. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૧થી ૪.. ૩. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૨ અને પ. ૪. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ પ તેમજ દશવૈકાલિકસૂત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy