________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
અને એમણે રચેલાં ઘણાં સ્તવનાદિ મળે છે. એમના દ્વારા સાતમો ગચ્છભેદ થયો. બાલોતરામાં આ શાખાની ગાદી હજુ પણ છે. પછીની પાટપરંપરા આ પ્રમાણે છે ઃ
જિનતિલક.
જિનોદય.
જિનચન્દ્ર.
જિનસમુદ્ર.
જિનરત્ન.
જિનપ્રમોદ.
જિનચન્દ્ર.
જિનસુખ.
જિનક્ષમા.
જિનપદ્મ.
જિનચંદ્ર.
જિનફતેન્દ્ર.
૪૨
ખરતર રંગવિજય શાખા
(મુખ્ય શાખાના ૬૩. જિનરાજના અનુસંધાનમાં)
:
૬૪. જિનરંગ ઃ શ્રીમાલી સિન્ધુડ ગોત્રીય સાંકરસિંહ અને સિન્દૂરદેના પુત્ર. દીક્ષા સં.૧૬૭૮ ફાગણ વદ ૭ જેસલમેરમાં. દીક્ષાનામ રંગવિજય. જિનરાજસૂરિએ ઉપાધ્યાયપદ આપ્યું હતું. સં.૧૭૧૦માં માલપુરામાં યુગપ્રધાનપદ. એમણે ઘણાં સ્તવનો રચ્યાં છે. ૬૫. જિનચંદ્ર.
૬૬. જિનવિમલ.
૬૭. જિનલલિત.
૬૮. જિનઅક્ષય.
૬૯. જિનચંદ્ર.
૭૦. જિનનંદિવર્ધન.
૭૧. જિનજયશેખર.
૭૨. જિનકલ્યાણ.
૭૩. જિનચન્દ્ર.
૭૪. જિનરત્ન ઃ સં.૧૯૯૨ વૈશાખ વદ ૧૫ લખનૌમાં સ્વર્ગવાસ. ખરતર આવપક્ષીય શાખા
જિનવર્ધન. - જિનચન્દ્ર. જિનસમુદ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org