SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ જૈન ગૂર્જર કવિઓ: ૯ પ્રકટ કરાવેલો તેની હકીકત તદ્દન વિશ્વસનીય છે. ઉપકેશ/દ્વિવંદનીક ગચ્છ પટ્ટાવલી (૩) (મૂળ ઉપકેશગચ્છ કે જે દ્વિવંદનીક - બે વંદણીક ગચ્છ એટલે કે પાર્શ્વનાથ અને શ્રી મહાવીર બન્નેને વંદના કરનારો ગચ્છ પણ કહેવાતો તેના સ્થાપક રત્નપ્રભસૂરિ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધરની પરંપરામાં થયા, અને તેની ૩૮મી પાટે દેવગુપ્તસૂરિ થયા ને તેમના શિષ્ય કક્કસૂરિ તપાગચ્છમાં ભળ્યા. રત્નપ્રભસૂરિથી ૩૮મા દેવગુપ્તસૂરિનાં નામ મને મળેલા એક લેખપત્રમાં આપેલાં છે તે બરાબર મળતાં નથી. તે પત્રમાં તપાગચ્છની પટ્ટાવલી પ્રમાણે પ્રથમ શ્રી સુધમસ્વામીથી 30મા રવિપ્રભ સુધી નામો બરાબર આપીને શ્રી મહાવીર પ્રભુને પહેલા ગણી રવિપ્રભને તે રીતે ૩૧માં ગણ્યા છે. પછી ઉપકેશગચ્છના રત્નપ્રભસૂરિને ૩રમાં જણાવી ઉક્ત પટ્ટધર દેવગુપ્તસૂરિને ૬૯મા ગણાવ્યા છે નીચે જણાવ્યા પ્રમાણે.) ૩૨. રત્નપ્રભસૂરિ. ૩૩. ઉદયવર્ધન. ૩૪. ગુણવર્ધન. ૩૫. દેવરત્ન. ૩૬. આણંદસુંદર. ૩૭. શુભવર્ધન. ૩૮. જયપ્રભ. ૩૯. અજિતપ્રભ. ૪૦. ચન્દ્રગુપ્ત. ૪૧. સુગુણરત્ન. ૪૨. વિનયવર્ધન. ૪૩. લક્ષ્મીવર્ધન. ૪૪. ગુણસુંદર. ૪૫. વિનયસુંદર. ૪૬. હર્ષપ્રભ. ૪૭. સમુદ્રગુપ્ત. ૪૮. ભદ્રગુપ્ત. ૪૯. ઉદ્યોતરત્ન. ૫૦. માણિક્યસુંદર. ૫૧. વિમલપ્રભ. પર. આનંદવર્ધન. પ૩. શિવસુંદર. ૫૪. ધર્મગુપ્ત. ૫૫. વિમલરત્ન. પ૬. અમૃતવર્ધન. પ૭. આનંદર. ૫૮. ઈન્દ્રગુપ્ત. ૫૯. દેવગુપ્ત. ૬૦. કક્ક. ૬૧. સિદ્ધ. ૬૨. દેવગુપ્ત. ૬૩. કક્ક. ૬૪. સિદ્ધ. ૬૫. દેવગુપ્ત. ૬૬. કક ૬૭. સિદ્ધ. ૬૮. ધનવર્ધન : લેખ સં. ૧૫૩૭, નં. ૧૦૧૪ બુ. ૧; સં. ૧૫૪૪ નં.૮૮૬ બુ. ૧. ૬૯. દેવગુણ : સિં.૧૫૫૦થી ૧૬૨૦માં વિદ્યમાન. જુઓ તપાગચ્છ રત્નશાખા પટ્ટાવલી.] (આચાર્યોની પટ્ટાવલી તેમના લેખો પરથી તૈયાર કરી અત્ર આપી છે :) સિદ્ધિ/સિદ્ધસૂરિ : સં.૧૩૨૪, નં.૧૫૧૧ બુ.૧. દેવગુપ્તઃ સં.૧૪૭૯, નં.૭૯૬ બુ.૧. દિવગુપ્ત રાજ્ય સિંહકુલકત “મુનિપતિચરિત્ર' સં.૧૪૮૫/૧૫૫)માં રચાયેલ મળે છે તે આ દેવગુપ્ત હોઈ શકે.] હીરાનંદ, તેમની પાટે દેવચન્દ્રઃ સં.૧૫૦૬, નં.૨૧૨ બુ.૧ દેવગુપ્ત સં.૧૫૦૮, નં.૭૬૮ બુ. તેમની પાટે – સિદ્ધિ/સિદ્ધ વૃદ્ધ શાખા) : સં.૧૫૧૨, વિ. ના.૨; સં.૧૫૧૪–૧૬-૧૭૩૧-૩૩-૩૭, નં.૪૪૩, ૬૪, ૨૩૨, ૧૦૨, ૧૧૧, ૧૮૮, ૪૭૯, ૧૧૭૩, ૮૪૪ બુ. ૧; સં.૧૫૨૨-૨૪-૩૧, બુ.૨; સં.૧૫૨૧, આત્માનંદપ્રકાશ, ૮, પૃ.૧૮૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy