________________
ઉપકેશગચ્છની પટ્ટાવલી
૨૧૧
નાભિનંદનોદ્ધાપ્રબંધના પાંચ પ્રસ્તાવના કેટલાક શ્લોકો એકસરખા છે તે જણાવીએ છીએ ?
શ્લોક ૧૦૬થી ૧૪૩ તે પ્રસ્તાવ ૨ શ્લોક ૧૯૫થી ૨૩૦ ૧૭૮થી ૧૮૫ તે પ્ર. ૨, ૨૩૧થી ૨૩૮; ૨૭૧થી ૨૭પ તે પ્ર.૨, ૨૩૯થી ૨૪૨; ૫૯૦ તે પ્ર. ૨, ૨૬૭; ૬૪૭ તે પ્ર.૨, ૨૦૮; ૬૪૮ તે પ્ર.૫, ૨૧૧; ૬૪૯ તે પ્ર.૫ ૨૦૯; ૬૫૦થી ૬પર તે પ્ર.૫, ૨૧૪થી ૨૧૬; ૬૫૪થી ૬૬૪ તે પ્ર.૫, ૨૨૬થી ૨૩૭; ૬૬૫ તે પ્ર. ૫, ૨૪૧; ૬૬૮થી ૬૯૭ તે પ્ર.૫, ૨૮૪ ને ૨૮૫ - ૨૮૮થી ૩૧૫. હિવે પછીની સામગ્રી બીજી પટ્ટાવલીમાંથી છે.
૬૮. દેવગુણ: કવિ, સિદ્ધાંત પારગામી, શાસ્ત્રજ્ઞ. તેનો પદમહોત્સવ દિલ્હીમાં સં.૧૪૦૯માં પાંચ સહસ્ત્ર સુવર્ણ ખર્ચ કર્યો.
લેખ સં. ૧૪૧૪-પર, જિ.નં. ૨૭ ને ૫૧૬સં. ૧૪૨૨-૩૨-૩૯-૬૮, બુ. ૨; સં.૧૪૩૦, ના.૩; સં.૧૪૪૬-૬૮-૮૧, વિ. સં. ૧૪૬૮-૭૦-૮૪-૮૬, ના. ૨; સં.૧૪૭૧, ના. ૧; સં. ૧૪૮૬, જ.ન.૬૨૨.
૬૯. સિદ્ધઃ તેમનો પદમહોત્સવ સં.૧૪૭પમાં અણહિલપાટક પત્તને ચોરવડિયા ગોત્રે સહ ઝાવા ની વાગરે કર્યો.
લેખ સં. ૧૪૮૦-પ-૯-૯૫, ના..૧; સં. ૧૪૮૨–૯૧–૩, ના.૨; સં. ૧૪૮૪-૫૯-૩, બુ.૧ નં. ૧૦૧૨, ૧૧૭૫, ૧૦૩૦, ૩૫૧; સં.૧૪૮૫-૯૪ ના.૩.
૭૦. કક્ક : તેમનો પદમહોત્સવ સં.૧૪૯૮માં ચિતોડમાં ચોરવડિયા ગોત્રે સાહ સારંગ અને સોનાગર રાજાએ કર્યો. તેમણે ૧૪૪૪થી અધિક કચ્છ મધ્ય અમારિ પ્રવર્તાવી. તેમણે વીરભદ્ર(યક્ષ)ને પ્રતિબોધ્યો. તે સંસ્કૃત-પ્રાકૃતના જ્ઞાતા વિદ્વાન હતા.
તેમના લેખ સં. ૧૪૯૮-૧૫૦૭–૧૪, ના.૩; સં. ૧૪૯૯-૧૫૧૧-ર-પ-૯-૨૪, ના.૧; સં. ૧૪૯૯-૧૫૦૪-૮-૯-૧૮-૨૦-૨૫, બુ.૨; સં.૧પ૦૧-૨-૪-૫-૬-૭૧૦-૧૧–૧૨-૧૩-૧૪-૧૭–૧૯ બુ.૧ નં.૧૪૫, ૬૮૫ ને ૮૩ર, ૧૩૩ ને ૭૪૭, ૯૦૪, ૧૩૦૫, ૭૦૦, ૮૫૮, ૧૨૩૯ પપ૩, ૮૭૫, ૭૨૭, ૫૦૫; સં. ૧૫૦૩–૫૬-૭-૮-૯-૧૨-૧૭–૨૦-૨૧-૨૪, ના.૨; સં. ૧૫૦૪-૭-૯-૧૪–૧૭-૨૦, વિ.; સં. ૧૫૦૬ જ.નં.૬૩૮; સં. ૧૫૦૭-૧૯ જૈ સ.પ્ર., ૫, પૃ.૧૬૧ ને ૧૬૩.
તિમણે કચ્છના જામ વીરભદ્રને પ્રતિબોધી કચ્છમાં અમારિ પ્રવર્તાવી. એમના રાજ્ય સં. ૧૫૧૪માં અતિશેખરકૃત “ધન્ના રાસ' રચાયો.]
૭૧. દેવગુપ્ત ઃ તેમનો પદમહોત્સવ નવેસરથી જોધપુરમાં શ્રેષ્ઠી ગોત્રે મંત્રી જયસાગરે સં.૧૫૨૮માં કર્યો. પાર્શ્વનાથપ્રાસાદ અને પૌષધશાલા કરાવ્યાં શત્રુજયયાત્રા કરી. પાંચ પાઠક (ઉપાધ્યાય) સ્થાપ્યા તેમનાં નામ – ૧. ધનસાર, ૨. દેવકલ્લોલ, ૩. પદ્વતિલક, ૪. હંસરાજ, ૫. મતિસાગર.
લેખ સં. ૧૫૦૨-૪-૧૯-૨૧-૭૨, બુ.૧ નં. ૧૦૬૫, ૨૬૩, ૧૦૯૪, ૭૭૦, પૃ.૧૩૨; સં. ૧૫૨૮-૩૪-૫-૭-૪૪-૬-૫૮–૯ ના. ૨; સં. ૧૫૨૮-૪૬-૯-૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org