________________
૧૯૨
જૈન ગૂર્જર કવિઓ : ૯
આગમિક ગચ્છ બિડાલંબિયા શાખા (૪)
[૯. અભયસિંહ : જુઓ મુખ્ય પટ્ટાવલી ક્ર.૯.
૧૦. સોમતિલક. ૧૧. સોમચંદ. ૧૨. ગુણરત્ન. ૧૩. મુનિસંહ. ૧૪. શીલરત્ન. ૧૫. આણંદપ્રભ.
૧૬. મુનિરત્ન.
૧૭. આનંદરત્ન ઃ એમના લેખ સં.૧૫૭૧-૭૫ના મળે છે.
[સંભવતઃ એમના રાજ્યકાળમાં સં.૧૫૫૦માં રચાયેલ ઉદયધર્મકૃત ‘કથાબત્રીસી'માં મુનિસિંહથી માંડીને પાટપરંપરા આપવામાં આવી છે. (જૈ.ગૂ.ક., ૧, ૧૮૭)]
Jain Education International
૧૮. જ્ઞાનરત્ન ઃ [સંભવતઃ તેમના રાજ્યકાળમાં] તેમના શિષ્ય હેમરત્નના શિષ્ય ધર્મહંસે નવવાડ ઢાલબંધ' રચી સં.૧૬૨૦ આસપાસ. (જૈ.ગૂ.ક., ૨, ૧૧૭) બીજા શિષ્ય ઉદયસાગર પિરવારમાં મંગલમાણિક્યે સં.૧૬૩૮માં શરૂ કરી સં.૧૬૩૯માં ‘અંબડ રાસ’ રચી પૂરો કર્યો. (જૈ.ગૂ.ક., ૨, ૧૬૯)
For Private & Personal Use Only
www.jainelibrary.org