SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ આગામિક ગચ્છાત્રિસ્તુતિક મત)ની પટ્ટાવલી ૧૯૧ એમના લેખ સં.૧૫૯૯ બુ.૧ નં.૮૬૦, અને સં.૧૫૯૧ બુ.રમાં નોંધાયેલ છે. આ સૂરિના શિષ્ય જયરત્નગણિ શિષ્ય દેવરત્નગણિ શિષ્ય વિનયર– સં. ૧૬૭૩ માઘ શુક્લ ૧૩ ભૃગુવાસરે અભયદેવસૂરિકૃત ભગવતી-સૂત્ર-ટીકા પત્ર ૪૧૮ની સચિત્ર લખી. (મુનિ પ્રીતિવિજય પાસે) [એમના વિશે ધર્મહંસે “સંયમરત્નસ્તુતિ' રચેલી છે જે “જૈન ઐતિહાસિક કાવ્યસંચયમાં પ્રગટ થયેલ છે. એમાં એમનો જન્મ સં.૧૫૯૫માં નોંધાયેલ છે, પરંતુ ઉપર ૧૫૮૦થી એમના ઉલ્લેખ મળતા હોવાનું જણાવાયું છે.] [૫. વિનયમેરુ ઃ એમના રાજ્યકાળમાં સં.૧૬૦૧માં ગુણસુંદરગણિએ લખેલી લાવણ્યસમયકૃત “સુરપ્રિય કેવલી રાસની પ્રત મળે છે. (જે.ગૂ.ક, ૧, ૧૭૩)] આગમિક ગચ્છ ધંધુકિયા શાખા પટ્ટાવલી (૩). (પ્રતિમાલેખોને આધારે) [૧૧. હેમરત્ન : જુઓ મુખ્ય પટ્ટાવલી ક્ર.૧૧] . ૧૨. અમરરત્ન : ધંધૂકપક્ષીય – ધંધૂકિયા શાખાના સ્થાપક પ્રાયઃ એ હતા, જે ધંધૂકામાં રહેતા હતા. તેમના લેખ સં. ૧૫૨પથી ૧૫૪૭ સુધીના પ્રાપ્ત થાય છે. ૧૩. સોમરત્ન : તેમના લેખો સં.૧૫૪૮થી ૧૫૭૧ સુધીના મળે છે. એમના રાજ્યકાળમાં સં. ૧૫૫૧-૧૫૫૩માં ક્ષમાકલશની કૃતિઓ રચાયેલી છે. (જૈ.ગૂગક, ૧, ૨૦૧–૦૨) ૧૪. ગુણનિધાન. ૧૫. ઉદયરત્ન : જેમના સમયમાં ગુણમેરશિ. મતિસાગરે “લઘુ ક્ષેત્રસમાસ” ગુજરાતી પદ્યમાં સં.૧૫૯૪માં રચ્યો. (જે.ગુ.ક., ૧, ૩૩૭) ૧૬. સૌભાગ્યસુંદર : એમના સમયમાં તે જ મતિસાગરે “સંગ્રહણી ઢાલબંધ' ગુજરાતીમાં સં.૧૬૦૫માં રચી (.^.ક, ૧, ૩૩૯) ને એમનો પરિવાર જ. નં.૧૯૪માં સં.૧૬૧૦ના લેખમાં જણાવેલ છે. ૧૭. ધર્મરત્ન : એમના હસ્તાક્ષરમાં સં. ૧૬૨૬માં લખેલ જૂનો રાસોનો ચોપડો દ.લા.), ને એમની સં.૧૬૪૦ની (પ્ર.સે., પૃ.૧૩૩) તથા સં.૧૬૪૪ની લખેલી પ્રત (પ્ર.સે., પૃ.૬૭૧) ઉપલબ્ધ છે. સિં. ૧૬૬૩માં ધર્મરત્નસૂરિ શિષ્ય ચેલા પઠનાર્થ લખાયેલી નયસુંદરકત સુરસુંદરી રાસની પ્રત મળે છે. (જે.ગૂ.ક., ૨, ૧૦૪)] ૧૮. મેઘરત્નઃ એમના સમયમાં “વિમલપ્રબંધની પ્રત સં. ૧૬૭૮માં લખાઈ. (જૈ.ગૂક, ૧, ૧૭૭) સિં. ૧૬૮૨માં મેઘરત્ન તત્પરિવારે જયસુંદર લિ. ભવાનકૃત ‘વંકચૂલ રાસની પ્રત મળે છે. (જે.ગુ.ક., ૨, ૧૫૩) સં.૧૭૮૧માં એમના રાજ્ય ધંધૂકપક્ષની ગુર્નાવલી રચાઈ. (જુઓ વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ.૨૩૪-૩૬) ૧૯. ધર્મરત્ન.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy