SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પૌર્ણમિક/પૂર્ણિમાગચ્છની પટ્ટાવલી ૧૮૩ ૫. મુનિચંદ્ર ઃ લેખ સં.૧૫૫૮–૯૧, બુ.૨; સં.૧૫૬૦-૭૮, બુ.૧ નં.૬૫, ૩૮૫; સં.૧૫૭૮-૯, જૈનયુગ, ૫. પૃ.૪૬૮; સં.૧૫૭૫, ના..૨૪૬૯, સં.૧૫૭૬ ના.નં.૧૩૦૨; સં.૧૫૭૭, ના.નં.૧૩૨. તેના શિષ્ય વિદ્યારત્ન કુર્માપુત્રચરિત્ર' સંસ્કૃતમાં સં.૧પ૭૭માં રચ્યું (જ.સા.ઈ. ફકરો ૭૫૮) તથા બીજા શિષ્ય જયરાજે ગુ.માં “ મસ્યોદર રાસ' સં. ૧૫૫૩માં રચ્યો. (જે.ગુ.ક.૧, ૨૦૩) મિનિચંદ્રસૂરિએ પ્રાકૃતમાં ‘રસાઉલોની રચના કરી હોવાનું જે.ગૂક.૧, ૨૭૩૭૪ પર નોંધાયું છે.] ૬. વિનયચંદ્ર ઃ લેખ સં. ૧૫૭૮, બુ.૧ નં.૩૮૩; સં. ૧૫૯૮, જૈનયુગ, પ, પૃ.૬૬. ભટ્ટારક લક્ષ્મીચંદ્રસૂરિશિ. વીરવિમલ ને લબ્ધિવિજય પૈકી લબ્ધિવિજયે સં.૧૭૬૧માં સુમંગલાચાર્ય ચો.” રચી (જે.ગુ.ક, ૫, ૨૧૧) ને લબ્ધિવિજયશિષ્ય સૌભાગ્યવિજયે સં.૧૬૮૪ (?૧૭૮૪)માં ગંગદાસકૃત ‘વંકચૂલ રાસની પ્રત લખી. (જે.ગુ.ક, ૩, ૧૭૨). સિૌભાગ્યવિજયે લખેલી એક અન્ય પ્રત સં. ૧૬૮૬ની મળે છે, તેથી ઉપર સં. ૧૬૮૪ જ ખરી સાલ ગણાય. વસ્તુતઃ “સુમંગલાચાર્ય ચો.”નું રચનાવર્ષ સં.૧૭૬૧ નહીં પણ ૧૬૭૧ સંભવે છે.] પૂર્ણિમાગચ્છ ચતુર્થ શાખા (૫) ધર્મશખર પટ્ટ વિશાલરાજઃ લેખ સં. ૧૫૨૫-૩૦, બુ.૨; ૨; સં.૧૫૩૦, બુ.૧ નં.૪૫૭, ૪૬૬, ૪૮૮, ૫૮૯, ૧૩૫૩. | [આ પૂર્વે પહેલી પટ્ટાવલીની પૂરક નોંધમાં વિશાલરાજને જયશેખરસૂરિપટ્ટ બતાવવામાં આવ્યા છે.] પદ્રશેખરપટ્ટ જિનહર્ષઃ લેખ સં.૧૫૭૨, બુ.૧ નં. ૬૬૭; સં.૧૫૭૭ બુ.૨. પૂર્ણિમાગચ્છ વટપદ્રીય શાખા (૬) દેવસુંદર : લેખ સં.૧૫૪૭, વિ.નં.૪૯૫, સં. ૧૫૫૩, ના.૩ લબ્ધિસુંદર ઃ લેખ સં.૧૫૬૯, બુ.૧ નં.૧૫૬૯; સં. ૧૫૭૫ બુ.૨. (વટપદ્રીય એટલે વડોદરાની શાખામાં આ લબ્ધિસુંદરસૂરિના પરિવારમાં કરુણાસાગરશિ. ભાનુમેરુના શિષ્ય લક્ષ્મીચંદ્ર, ભોજકુમાર ને સારંગ થયા કે જે સારંગે સં.૧૬૧૨માં પૌર્ણમિક મુનિચંદ્રસૂરિકૃત પ્રાકૃતમાં “રસાઉલો'ની પ્રત લખી. (જે.ગૂ-ક, ૧, ૨૭૪) પૂર્ણિમાગચ્છ બોરસિદ્ધીય શાખા (૭) ઉદયસુંદરસૂરિ પ જ્ઞાનસાગર: લેખ સં.૧૬૦૧, બોરસિદ્ધ - બોરસદનો, જૈ.સ.પ્ર., ૪, પૃ.૫૯૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy