________________
- ૧૮૨
જૈન ગૂર્જર કવિઓ : ૯
૩. ધર્મતિલક લેખ સં.૧૪૩૩, બુ.૧ નં.૧૧૨૭; સં. ૧૪૩૯-૫૩, જ.નં.૪૨૫, નં.૬૦૬; સં. ૧૪૫૭, બુ.૧ નં. ૧૧૭.
૪. ધનતિલક ઃ લેખ સં.૧૪૩૫, બુ.૧ નં.૧૩૭૪. હીરાણંદઃ સં. ૧૪૯૧, જ.ન.૬૨૫. ૫. અભયચંદ્ર.
૬. રામચંદ્ર લેખ સં.૧૪૭૭, બુ.૧ નં.૧૩૦૧; સં.૧૫૦૪, બુ.૨. એમણે ‘વિક્રમચરિત્ર' સં. ૧૪૯૦માં સંસ્કૃતમાં રચ્યું. તેમના મુનિ પરિવાર માટે જુઓ સં.૧૪૮૬નો લેખ જ.નં.૩૪૨.
૭. પુણ્યચંદ્ર ઃ લેખ સં. ૧૫૦૫, જૈનયુગ, ૫, પૃ.૪૭૧; સં.૧૫૦૬-૦૯, બુ.૨; સં.૧૫૦૮-૦૯-૨૪, બુ.૧ નં.૮૪૦, ૧૪૯ ને ૩૨૩, ૮૪૩
તેમના સમયમાં સાગરચંદ્રસૂરિ પટ્ટધર સોમચંદ્રસૂરિનો સં.૧૫૦૯, બુ.૧ નં.૭ લેખ મળે છે.
૮. વિજયચંદ્ર : લેખ સં.૧૫૧૩, બુ.૧. વિજયચંદ્રરાજ્ય કીર્તિ કે રાજકીર્તિએ સં.૧૫૩૫માં “આરામશોભા રાસ' રચ્યો.] ૯. ઉદયચંદ્ર ઃ લેખ સં.૧૫૫૦, બુ.૧ નં.૧૦૯૮; સં.૧૫૬૧, બુ.૨. ૧૦. મુનિચંદ્ર/મુનિરાજ : સં. ૧૫૭૨, બુ.૧ નં.૪૨૯. ૧૧. વિદ્યાચંદ્રઃ સં.૧૫૯૬, બુ.૧ નં.૧૧૧૮.
આ વિદ્યાચંદ્રસૂરિના શિષ્ય લબ્ધિરાજના શિષ્ય હર્ષરાજે “સુરસેન રાસ સં.૧૬૧૩માં વિદ્યાચંદ્ર રાયે અમદાવાદમાં રચ્યો. (જે.ગુ.ક., ૨, ૬૮-૬૯)
ભીમપલ્લીય પૂર્ણિમાગચ્છ પટ્ટાવલી (૪). ભીમપલ્લી એટલે ભીલડી. એ ડીસા કંપથી આઠ ગાઉ પશ્ચિમ દિશાએ આવેલું ગામ છે. ત્યાંથી ઉત્પન્ન થયેલ માટે ભીમપલ્લીય નામ પડ્યું. તે સંબંધી જુઓ ઇતિહાસરસિક મુનિવર કલ્યાણવિજયનો “જૈન તીર્થ ભીમપલ્લી ને રામસૈન્ય' નામનો લેખ, જેનયુગૂ, પ, પૃ.૬૦.
ચંદ્રપ્રભ-ધર્મઘોષસુમતિભદ્રના વંશે ૧. પાસચંદ્ર :
[પહેલી પટ્ટાવલીની પૂરક નોંધમાં દેવચંદ્રસૂરિપટ્ટ પાસચંદ્ર સં.૧૪૫૯ તથા ૧૪૭૪ છે તે આ હોઈ શકે.'
૨. જયચંદ્ર ઃ ભીમપલ્લીય કુલના ભૂષણરૂપ થયા. લેખ સં. ૧૪૯૨–૧૫૦૨-૬૭-૮-૯-૧૬-૨૦-૨૩, બુ.૧ નં.૯૦૨ ને ૧૨૪૦, ૨૩૦, ૩૦૯, ૧૧૩, ૮૨૭, ૯૩૧, ૨૧૬, ૨૯૯ ને ૩૦૫, ૨૯૯/૩, સં.૧૫૦૩–૪–૧૬-૧૮-૨૪-૨૬, બુ.૨; સં.૧૪૯૪, આત્માનંદ પ્રકાશ, ૮, પૃ.૧૮૩.
૩. ભાવચંદ્ર : તેમણે સં. ૧૫૩૫માં ‘શાંતિનાથચરિત્ર' સંસ્કૃત ગદ્યમાં રચ્યું. ૪. ચારિત્રચંદ્ર ઃ લેખ સં.૧૫૩૬, બુ.૧ નં.૩૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org