________________
૧૭૪
જૈન ગૂર્જર કવિઓ: ૯
),,
એમની કૃતિઓ કરૃઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, પૃ.૨૭ પર તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧માં નોંધાયેલી છે.
એમના વિશે નાથાજીએ બે ભાસ રચી છે. જુઓ કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ.
૧૩. હેમચન્દ્રઃ સા લાધાજીના ભત્રીજા. પિતા લખમીચંદ, માતા લાછલબાઈ. સં. ૧૮૦૧માં લાધાજી પાસે થરાદમાં સંવરી થયા, ૧૬ વર્ષની વયે.
૧૪. રવચંદ. ૧૫. રૂપચંદ.
૧૬. ધનજી : સં.૧૯૪૩માં ચાતુર્માસમાં ધાનેરા આવેલા ને એમની વિનંતીથી સં. ૧૯૪૪નું ચાતુર્માસ વિજયરાજેન્દ્રસૂરિએ થરાદમાં કરેલું.
૧૭. ઉમેદચંદ. ૧૮. કાનજી.
૧૯. મણિલાલ : તા.૨૮-૧૧-૧૯૬૦ (સં.૨૦૧૭)ના રોજ અમદાવાદમાં વિજયરાજેન્દ્રસૂરિ જ્ઞાનમંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત. સ્વ. તા.૨૦-૪-૧૯૭૮ (સં.૨૦૩૪).
આ પછી ગચ્છમાં કોઈ સંવરી થયું નથી..]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org