SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જૈન ગૂર્જર કવિઓ: ૮ (જુઓ મોટી દેશી ક.૨૦)]. - ૨૭૫ ઓછવ રંગ વધામણાં એ (અમરચંદકૃત વિદ્યાવિલાસ, ૩-૧, સં.૧૭૪૫, રાધનપુર) [૨૭૫.૧ ઓઢણીની દેશી (જુઓ ૪.૬૭૬, ૨૦૭૧) (ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ, સં.૧૬૮૫)] ૨૭૬ ઓધવ કહે સાંભલ બેહની રે સાચી એક વારતા – પ્રેમગીતાની (માનસાગરકૃત વિક્રમસેન, ૩–૧૩, સં.૧૭૨૪) [૨૭૬.૧ ઓધવજી નહિ રે ઘટે એહવું (જુઓ ક્ર.૧પર)] ૨૭૭ ઓધવને જઈ કહેજો રે મનાવો મ્હારા નાથને (માણિક્યવિજયકત ધૂલિભદ્ર, ૧૩, સં. ૧૮૬૭) ૨૭૭ક ઓધવ પ્રીતિવચન, ગોપી બોલે રે (ગંગવિજયકત કુસુમશ્રી, ૪૬, સં. ૧૭૭૭) ૨૭૮ ઓધવ માધવને કહેજ્યો, કહિજ્યો રે સંદેસડો જાદવજીને જાય (જુઓ ક. ૨૨૪). (જિનહર્ષકત કુમારપાલ, ૧૦, સં.૧૭૪૨; ગંગાવિજયકૃત કુસુમશ્રી, ૪૭, સં.૧૭૭૭; મોહનવિજયકૃત ચંદ રાસ, ૧-૧૦, સં.૧૭૮૩) વિનયવિજયકત નેમિનાથ બારમાસ, આદિની, સં.૧૭૨૮; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૮, સં.૧૮૪૨ ૨૭૯ ઓધાજી કહિંસ્યો બાહૂરી (કાંતિવિજયકૃત ચોવીશી, વિમલ સ્ત, સં.૧૭૭૮) [૨૭૯.૧ એ પેલુ ઘર માહરુ, કાંહાન આવુ તુ દેખાડુ (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૨૨, સં. ૧૬૧૪)] ૨૮૦ ઓ રંગ લાગો થારે સેહરે (સહેર/સોહલે) [જુઓ ક્ર. ૧૮૯૧૬, ૨૧૯૬] (પરમસાગરકૃત વિક્રમાદિત્ય., ૨૯, સં.૧૭૨૪; જિનહર્ષકૃત મહાબલો, ૪-૩૨, સં.૧૭પ૧; લાધાશાહમૃત ચોવીશી, સં.૧૭૬૦) ૨૮૧ ઓરા ઓરાંજી આવો રે કહું એક વાતલડી | (વીરવિજયકૃત ચોસઠ પ્રકારી પૂજા, સં.૧૮૭૪) ૨૮૨ ઓરો ઓરો ગિરધારી ઓરો રે, તારો પાગનો સમારે તોરો રે • (મોહનવિજયકૃત ચંદ રાસ, ૩-૧૨, સં. ૧૭૮૩) ૨૮૩ ઓલગડી આદિનાથનીને) જો (માનસાગરકત વિક્રમસેન., ૪–૧૪, સં.૧૭૨૪; પદ્મવિજયકૃત જયાનંદ, ૪-૨૮, સં.૧૮૫૮; રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, ૫, સં. ૧૮૮૫) ૨૮૪ ઓલગડી ઓલગડી તો કીજે મુનિસુવ્રત સ્વામીની રે ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy