________________
દેશીઓની અનુક્રમણિકા
સાહિબા ! મોતી દિલ (ઘોજી) હમારો – કેદારો (જુઓ ક્ર.૧૫૭૪ અને ૧૬૫૮) [.૧૬૦૮]
(જ્ઞાનસાગરકત ઈલાચીકુમાર., ૭, સં. ૧૭૧, નંદિષેણ, ૭, સં. ૧૭૨૫) ૨૬૯ એ વ્રત જગમાં દીવો, મેરે પ્યારે ઃ વીરવિજયકૃત બાર વ્રત પૂજાની,
[સં.૧૮૮૭]
(ધર્મચન્દ્રકૃત નંદીશ્વર પૂજા, સં.૧૮૯૬) ૨૭૦ એહ ગુફાઈ જે હેતુ
(આણંદપ્રમોદકૃત શાંતિ વિવાહ, ૯, સં. ૧૫૯૧, પાટણ) . [૨૭૦.૧ એહની ગતિ એહ જ જાણે રખે કોઈ સંદેહ આણે રે
(પધવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪–૧૪, સં.૧૮૪૨) : ૨૭૦.૨ એહવા પુત્ર – ગુંડ મહાર
(ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૯, સં.૧૬૬૫) ર૭૦.૩ એહલી આવી રે ઇન્દ્રાણી પોતઈ
લાવણ્યવિજયકત ચોવીશી, અંતની, સં.૧૭૬૧ લગ.)] ૨૭૧ એહવે મોંજલ કાઠીની રે હાથણી એક ઉદાર
વનમાંહે ચરતી થકી રે, આવી તિહાં નદી પાર સંયોગે દૈવને રે, દૈવ તણી ગતિ એહ અક્કલ છે લોકને રે – મારૂ
(ઉદયસાગરકત કલ્યાણસાગર રાસ, ૨૨, સં.૧૮૦૨) ૨૭ર એહવું રૂડુ નારંગપુરવર પાસજી રે અથવા
પ્રીતડી ન કીજઈ રે પીઉ પરદેશીયાં રે
(ભાવશેખરકૃત રૂપસેન, સં. ૧૬૮૩) [૨૭૨.૧ એહવો હું રે અનાથી
નિત્યવિજયકત એકાદશાત્ર સ્થિરીકરણ સઝાય, સં.૧૭૩૪)] ૨૭રક અહીં યાર ગુંડો મનકો મેલ મૂંડો (જુઓ ક. ૨૩૭) અથવા
નટવી દેખીને મોહી રહ્યો
(મોહનવિજયકૃત રત્નપાલ. ૧-૧૦, સં.૧૭૬૦) [૨૭રક.૧ ઐસા પંથ ખોજો રે બ્રહ્મગ્યાની, પાચું પડબોહો રે બ્રહ્મગ્યાની..
• જુઓ મોટી દેશી ક.૧૮)]. ૨૭૩ ઐસા સોદાગરકું ચલણ ન દેશું (જુઓ ક્ર.૨૩) [૪.૫૬૫, ૮૫૧]
(કનકસુંદરકત હરિશ્ચન્દ્ર., ૧, સં. ૧૬૯૭). ૨૭૪ ઐસી જોગણીકી જોગમાયા જાણે નહી
(સૌજન્યસુંદરત દ્રૌપદી., ૨૫, સં.૧૮૧૮) [૨૭૪.૧ ઐસી દીપેરી મેં કહાં ચલી મૃગાનૈણી...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org