SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (મોટી દેશીઓ) બછાઇયા થે ભલ બોલ્યા જી હો ડુંગરા. (૪.૮૩) (૮) આજ ધુરાઉ ધૂંધલો હો રાજ ! ઝાલો રાય ! દેસ્યાં કાલી કાંઠલ મેહ રે ધણવારીલાલ ઝાલો રાય ! માહરા ભોગી ભમર ઘર આવ રે, ધણવારીલાલ (૬.૮૩) (૯) આજ રણિ વિસ જાઉં, પ્રીતમ સાંવરે ! યા તનકા પિંજરા કરું રે, તેમૈ રાખું તોહિ જબહ પિયા ! તુમ ગમન કરોગે, મૂંઇ સુણોગે મોહિ. પ્રીતમ સાંવરે ! રાગ સારંગ (૧૦) આજ સખી સુપનો લહ્યો, ઘરી આંગણ આંબો મોરીયો મેરી અંખીયા શરૂ? (ક્ર.૧૫૮૫) અહો ઘર આંવણહારા નાહ હો, મેરી અંખીયા ફરૂકે હો. (૧૧) આધી તો નીરું એલચી રે, કરા ! આધી નાગરવેલ હા રે કરા ! નીરું નીરું નાગરવેલ ઝુક જા રે હાંરા મારૂજીરા કરહલા રે ! તને નીરું નીરું (ક્ર.૬૮૭) (૧૨) આષાઢે ભૈડું (ભૈરવ) આવે, ભૈરૂં ડમરૂ ડાક બજારૈ રે, આ. બૈરૂં મદ પીવે મતવાલો, કાંમણીયાં ગોરો કાલો રે આ. (ક્ર.૪૯૭) (૧૩) ઇણ માખી રે અણખ મરુંગી, માખી સોકણ રાખી હો સાહિબા ! ણ માખી રે સાલ મરુંગી. ઇણ નૈનનમેં એક તિલ, પ્રીત લગી તિલ મ્હાંહિ જો તિલ તિલ દેખું નહી, તો તિલ જીવત નાંહિ (.૧૪૨૪ તથા ૨૦૪૭) (૧૪) ઉદયાપુરા વાસી ! ગઢ જોધાણ મેવાસી ! હો જોરાવર જોધા, મુજરો લીજો હાંરી નથ રો. (૧૫) ઊંચી મૈડી અજબ ઝરોખા, માંહૈ દિવલો વિરાજે અમલાંરો રાતોમાતો સાહિબો, છકીયો આયો છાજે પાયલ બાજે હો રે, પીયા હો રે રાજ ! પાયલ બાજૈ. રાગ સારંગ (સરખાવો ક્ર.૧૯૮) (૧૬) ઊંચી પાલ તલાવરી, દોય ઉજલાયત જાઈ, નણદલ ! આગલી નણદોઇયો, પાછલડો ભરતાર, નણદલ ! ચુડલે જોબન ઝિલ રહ્યો - - (પા.) નણદલ હે નણદલ ! ચુડલે જોબન ઝિલ રહ્યો આણી અધિક સનેહ નણદલ. (ક્ર.૧૯૫) ૩૧૩ Jain Education International ૨૧ (૧૭) ઊભીથી પણ ઉંબરીયાં ? બાર કે ઊઠી આયો રાવલોજી મ્હારા રાજ ઓલગડી માહરા ફેવરીયાનેં મેલ, રાજિંદ ! ઘરમેં રાખસ્સાં મ્હારા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy