________________
મોટી દેશીઓની અનુક્રમણિકા
વાંકાનેરવાસી પ્રસિદ્ધ હિન્દી લેખક શ્રી અગરચંદ નાહટાએ સૌજન્યથી દેશીઓની બે હસ્તપ્રતો મને મોકલી હતી તે બંને મેળવી તેમાંની કુલે થઈને ૧૦૭ દેશીઓ અક્ષરાનુક્રમે ગોઠવી નીચે આપી છે. એક પ્રતના આરંભે “અથ દેશીયાં ભિન્ન ભિન્ન લિખ્યતે' એમ લખ્યું હતું. આ સર્વ દેશીઓ રાજસ્થાનમાં વપરાતી અને તેનાં જ લોકગીત, પ્રચલિત પદમાંથી લીધેલી જણાય છે. ઉપરની ૨૩૨૮ દેશીઓનો મોટો ભાગ ટૂંકી દેશીઓનો છે, તેથી આ દેશીઓને “મોટી’ વર્ણવી છે, તેમાં કોઈકોઈ આખી પણ છે એટલે જે પદ કે ગીતની દેશી હોય તે પદ કે ગીત આખું આપેલ છે. આની સંખ્યાનો અંક જુદો બતાવવા કૌંસમાં મૂકેલ છે.
(૧) અબ તુમ આવો વૃંદાવન,
ચંદ વિહારી લાલ હો. - રાગ મારૂવણી (૨) અબ તું કિણને નગર સે આઈ હે સાથણ ! મારીજી
કિણરે જાસી જાતી) હૈ વૈરણ પ્યારી પ્રાહુણી ! અબ તૂ રૂપનગર નું આઈ હૈ સાથણ ! હારીજી થારે ઘર જાણું હે વૈરણ પ્યારી પ્રાહુણીજી ! ૧ અબ તૂ હિલમિલ કાંઇ ફિરે છે તે સાથણ ! હારીજી છાયાને પડે છે વૈરણ ! થારા જીવરી. ૨ અબ તું હારી ગલીય ન આવો ડાભરનૈણીજી ! થારાં ને પગલાંરી હે વૈરણ ! પાયણ વાણીજી. ૩ અબ હાંરી મારૂજી રે અવર અભાવ ડાભરનૈણીજી ! તું કાંઈ કેલાગી હૈ સાથણ ! હાંરા તૈણ રે. ૪ અબ તૂ ભરભર ભલકા ન મારે ડાભરનૈણીજી
ભલકા લાગે છે હે વૈરણ ! બીજૂ સારરા. ૫ (૩) અરે મેરે આપેલાલ, તુમ બિન પલ ન રહું મેરે આછે.
ઈક વન ટૂંઢિ સકલ વન ટૂંઠું, પ્રીતમ કહું ન લહું. મેરે આછે. (૪.૭૬) (૪) અરે લાલ, ટુંક સંધ્યો ટોડો લંધ્યો લાલ, લંઘી રે નદી બનાસ
અરે લાલ, આડો બલો ઉલંઘીયો લાલ, છોડી રે પરારી આસ
મારા કેસરીયા કમધજ ! ઓલગને ઘર આવિ. (ક્ર. ૧૭૨૬) (૫) અરસી પલાંરી ઘાઘરો એડ્યા લુલકુલ આવૈજી રાજ
કહિજ્યો થારા વીરાને મ્હારી, એડ્યા નજર લગાવેજી રાજ. (૬) આઈ લોક રે બાગમે, ફૂલ રહી ફુલિવાન રે
મઈ કોન ફૂલ તોરું ? મોરી આઈ લો રે. (૭) આજ ધુરાઉજી હો ધંધલો, કાલી કાંઠલ મેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org