SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૫૮૮ મોરો મન મોહ્યો ઇણ ડુંગરે, શેત્રુંજો જેહનો નામ રે - મોરો. શ્રીમુખ એમ વખાણીયો, સાચો સાચો સીમંધર સ્વામ રે ઃ જયસોમકૃત શત્રુંજય સ્તવનની ઢાલ, [સં.૧૬૫૦ આસ.] (જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર., ૨૯, સં.૧૭૨૭; જિનહર્ષકૃત ઉપમિત., ૫૩, સં.૧૭૪૫) ૧૫૮૯ મોરો મન મોહ્યો રે વિપ્રાનંદ સુ રે : (સરખાવો આનંદવર્ધનકૃત ચોવીશી[સં.૧૭૨૨]નું નિમ સ્ત. મોરું મન લાગ્યું રે વિપ્રાનંદ શું રે) (જિનહષઁકૃત મહાબલ., ૨-૨૧, સં.૧૭૫૧) ૧૫૯૦ મોસાલાની [જુઓ ક્ર.૧૫૨૮] (જિનવિજયકૃત ચોવીશી, શીતલ સ્ત., સં.૧૭૮૫ આસ.) [૧૫૯૦.૧ મોહઈ ધૂત કંબજ દીધા (ગુણવિનયકૃત ધન્ના શાલિભદ્ર ચો., ૩૯, સં.૧૬૭૪)] ૧૫૯૧ મોહણગારો રે નંદિણ નાહલઉ (સમયસુંદરકૃત પ્રત્યેક બુદ્ઘ., ૩-૮, સં.૧૬૬૫; મેવાડુ, દયાશીલકૃત ઈલાચી., ૮, સં.૧૯૬૬) ૧૫૯૨ મોહનગારા રાજ ! રૂડા મહારા સાંભલ સલુણા સૂડા ! (રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૫) ૧૫૯૩ મોહનગારા હો રાજ ! રૂડા માહરા સાંભલ સુગુણા સુડા (પદ્મવિજયકૃત જયાનંદ., ૬-૧૪, સં.૧૮૫૮) [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૨, સં.૧૮૪૨] ૧૫૯૪ મોહનજી ! મોકલોને (૨) મોસાળું (પદ્મવિજયકૃત જયાનંદ., ૨-૧૧, સં.૧૮૫૮; રૂપવિજયકૃત પંચજ્ઞાન પૂજા, ૬, સં.૧૮૮૭) પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૧૦, સં.૧૮૪૨] ૧૫૯૫ મોહનજી હો આયા વ્યાહને કાજ, કુંવર પોકારે હો રથડો તે વાલિયો રે સામલીયા ! તું પ્રીત સંભાલ (રૂપવિજયકૃત પંચકલ્યાણક પૂજા, ૮, સં.૧૮૮૯) ૧૫૯૬ મોહન મૂરતિ જિનવરુ (દયાશીલકૃત ઈલાચી., ૧૦, સં.૧૬૬૬) ૧૫૯૭ મોહન સુંદરી લે ગયઉ (જુઓ *.૯૭૧) ૨૧૩ (જિનહર્ષકૃત નવવાડ સ., ૫, સં.૧૭૨૯ તથા મહાબલ., ૪-૩૫, સં.૧૭૫૧) વિનયચન્દ્રકૃત જિનપ્રતિમાસ્વરૂપ સ., ૪, સં.૧૭૫૦ આસ. ૧૫૯૮ મોહલાં ઊપર મેહ ઝરોખે કોઈલી હો લાલ, ઝરોખે Jain Education International For Private & Personal Use Only મલ્હાર (જુઓ www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy