SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ (નેમવિજયકૃત શીલવતી., ૪-૪, સં.૧૭૫૦) [૧૫૮૨.૧ મોરા પ્રીતમ તે ક્યમ કાયર હોઇ (જિનહષ્કૃત વીશી, ૧૮, સં.૧૭૨૭) ૧૫૮૩ મોરયાની - રાગ ધન્યાશ્રી (પુણ્યસાગરસ્કૃત અંજના., ૧-૭, સં.૧૬૮૯) મોરીયાની (જિનરાજસૂરિકૃત ચોવીસી, ૧૯) (પા.) મોરલાની રાગ સોરઠી, (જિનરાજસૂરિકૃત ગજસુકુમાર., ૩, સં.૧૬૯૯) ૧૫૮૪ મોરા સાહિબ (સ્વામિ) હો ! શ્રી શીતલનાથ ! ક વીતિ સુણો એ મોરડી : સમયસુંદરકૃત શીતલનાથ સ્ત.ની, [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ (જિનહર્ષકૃત શ્રીપાલ., ૪૬, સં.૧૭૪૦, તથા મહાબલ., ૨-૭, સં.૧૭૫૧; નેમવિજયકૃત શીલવતી., ૩–૧૦, સં.૧૭૫૦) [જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૧૩, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૧-૧૨, સં.૧૮૪૨] ૧૫૮૫ મોર આંખડી રૂકઇ રે – મલ્હાર (જુઓ ક્ર.૧૭૦૯) [ક્ર.૯૦,૧] (આણંદસોમકૃત સોવિમલસૂરિ રાસ, સં.૧૬૧૦) ૧૫૮૬ મોર દિર આવોને મહારાજ ! (ઉદયરત્નકૃત સુદર્શન., ૧૨, સં.૧૭૮૫) [૧૫૮૬.૧ મોરી દમરી અપૂઠી વ્યાજ્યોજી (જિનહર્ષકૃત પાર્શ્વનાથ સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)] ૧૫૮૬ક મોરી બહિની ! કહિ કંઇ અચરજ વાત (જુઓ ક્ર.૧૫૫૩) [૬.૨૧૩૬] (જિનહર્ષકૃત વિદ્યાવિલાસ., ૧-૭, સં.૧૭૧૧, કુમારપાલ રાસ, ૧૨૩, સં.૧૭૪૨, ઉપમિત., ૧૨૮, સં.૧૭૪૫ તથા મહાબલ., ૪-૪૭, સ.૧૭૫૧) જિનહર્ષકૃત રત્નશેખર રત્નવતી રાસ, ૩૬, સં.૧૭૫૯ તથા આરામશોભા રાસ, ૨૨, સં.૧૭૬૧] [ મોરું મન મોહ્યઉં રે રૂડા રામ સ્યું રે (જુઓ ક્ર.૧૪૮૮)] જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ ૧૫૮૭ મોરો મન માન્યો પઠાણ સું (મોહનવિજયકૃત ચંદ રાસ, ૧-૮, સં.૧૭૮૩) ૧૫૮૭૬ મોરો મન મોહ્યો રે (પા. મારું મન મોહ્યું રે) ઇણ ડૂંગરઇ [જુઓ ૬.૧૩૭૮ (જિનરાજસૂરિકૃત ગજસુકુમાર રાસ, ૧૯, સં.૧૬૯૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy