SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ (જુઓ ક્ર.૯૮૭.૧)] ૧૦૫૫ નીકુ નીકુ રે વામાકુ નંદન નીકુ (દયાશીલકૃત ઇલાચી., ૧૮, સં.૧૬૬૬) [૦ નીચી ખિવૈ હલહોજી સિધ પઇ સો જોયણેજી (જુઓ ક્ર.૧૦૬૩) ૧૦૫૬ નીંદડી વયરણી હુઇ રે હો જાગો જાગો હો થૈ ચતુરસુજાણ તથા સાહલી આંબો મોરીયો, એ તો મોર્યો હે સખી સાહુદુવારિ : એ બે જાતિ મેવાડમાં પ્રસિદ્ધ છે [જુઓ ક્ર.૨૦૭૫] (જ્ઞાનકુશલકૃત પાર્થ., ૩–૯, સં.૧૭૦૭) નીંદડલી [નિદ્રડી/નિંદરડી] વેરણ હુઈ રહી જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૧૮, સં.૧૬૮૨; જ્ઞાનસાગરકૃત નંદિષેણ., ૫, સં.૧૭૨૫; જિનહર્ષકૃત ઉપમિત., ૧૧૩, સં.૧૭૪૫; નેમવિજયકૃત શીલવતી., ૧-૧૧, સં.૧૭૫૦; સુંદરકૃત ચોવીશી, ૭, સં.૧૮૨૧) [ધનચન્દ્રસૂરિષ્કૃત શીલવતી રાસ, સં.૧૬મી સદી; યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ; જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કૈવલી રાસ, ૧૨, સં.૧૭૭૦; જિનહર્ષકૃત આદિનાથ સ્ત. તથા કંસ્તરીમંડન પાર્શ્વ સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ] [૧૦૫૬.૧ નીંબઇયાની (સમયસુંદરકૃત કેશીપ્રદેશી પ્રબંધ, ૨, સં.૧૬૯૯)] ૧૦૫૭ નીંબઇઆની : માહરે આગલે [આંગણે ?] નીંબઈઆરો છોડ, જિણિ કોઇ મોડે હો માહરી રાજિણિ સાટ તું જી : એ દેશી મેવાડ ઢુંઢાડાદિકે પ્રસિદ્ધ છે (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૪-૧, સં.૧૭૦૭) ૧૦૫૮ (૧) નીબઈયાની – ખેત્રડઇ કમાસ્યાં રે નીબઇયા બે જણા (સમયસુંદરસ્કૃત થાવા ચો., ૧-૧, સં.૧૬૯૧) O અથવા કઇટૈ મિલસે શ્રાવક એહવા : સમયસુંદરકૃત (તેમની ચંપક ચો.,૨, સં.૧૬૯૫) (૨) નીબઇયાની અથવા કહઇ વંદીસ મુનિવર એહવા અથવા આજ નહેજો દીસઇ નાહલો (સમયસુંદરસ્કૃત નલ., ૫-૧, સં.૧૬૭૩ તથા ચંપક ચો., ૨, સં.૧૬૯૫) (૩) નીબયઇયારી – તૂં ગતિ તેં મતિ તેં સાચો ધણી : જિનરાજસૂરિકૃત વીશીમાં પાંચમા જિનની (જિનરાજસૂરિકૃત શાલિભદ્ર., ૧૧, સં.૧૬૭૮) (૪) નીંબીયાની - ચરણકરણધર મુનિવર વંદીઇ (૬.૫૬૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy